મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ જેસિંગભાઈ જખાણીયા ઉ.30 નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text