મોરબી ત્રાજપર ચોકડી નજીક ત્રણ જુગારી ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ રાજેશભાઇ હમીરપરા, ગાંડુભાઇ નારણભાઇ ટીડાણી અને અરવિંદભાઇ બાબુભાઇ કુંવરીયાને રોકડા રૂપિયા 14,760 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text