મોરબી આયુષ હોસ્પિટલ સામેથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રજેશભાઈ ભુપતભાઇ પઢારિયાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક આયુષ હોસ્પિટલ સામેથી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text