VACANCY : જયપુરમાં મહારાની ટાઇલ્સમાં 20 જગ્યાઓની ભરતી

 

સિરામિકની અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જયપુરના સાંગાનેર ખાતે કાર્યરત મહારાની ટાઇલ્સમાં 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સિરામિકની અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તક ચૂકવા જેવી નથી. નોકરી ઇચ્છુંકોએ પોતાના રિઝ્યુમ મેઈલ કરવાના રહેશે.


લેબ ટેક્નિશિયન – 5 (મેલ/ફિમેલ)
અનુભવ : 7 વર્ષ


ગ્લેઝ ટેક્નિશિયન – 5 ( મેલ/ફિમેલ)
અનુભવ : 7 વર્ષ


પરચેઝ મેનેજર – 5 ( મેલ/ફિમેલ)
અનુભવ : 7 વર્ષ


પ્રોડક્શન મેનેજર – 5 (મેલ/ ફિમેલ)
અનુભવ : 7 વર્ષ


ઇમેઇલ : [email protected]
મો.નં.78618 82505