વાંકાનેર-કુવાડવા બેઠક ઉપર ક્યાં બુથમાં કોને કેટલા મત મળ્યા, જાણો વિગત

વાંકાનેર : વાંકાનેર-કુવાડવા બેઠક ઉપર ભાજપના જીતુભાઇ સોમાણીની જીત થઈ છે. છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક ભાજપે આંચકી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદાની આ બેઠક પર હાર થઈ છે. તો આવો જાણીએ વાંકાનેર-કુવાડવા બેઠક પર ક્યાં બુથમાં ક્યાં પક્ષને કેટલા મત મળ્યા ?

બુથનું નામ મતની ટકાવારી ભાજપને મળેલા મત કોંગ્રેસને મળેલા મત આપને મળેલા મત
પંચાસીયા-1 81.76 155 393 156
પંચાસીયા-2 91.36 45 520 130
પંચાસીયા-3 78 278 240 13
પંચાસીયા-4 89.1 117 409 0197
ઢુવા-1 83.75 344 164 71
ઢુવા-2 75.89 440 90 248
લાકડાધાર 85.03 457 14 131
ભાયાતી જાંબુડીયા 73.35 316 61 19
માટેલ 1 81.06 428 125 272
માટેલ 2 72.23 330 93 238
વીરપર  78.77 119 175 191
રાતાવીરડા 83.07 378 123 340
સરતાનપર 91.48 464 46 150
ભીમગુડા 73.46

 

358 172 305
સમથેરવા 80.3 470 99 136
ઓળ 72.75 424 109 418
વરડુસર 83.58 565 139 200
જામસર 91.03 311 62 235
મક્તાનપર 83.42 249 74 262
નાગલપર 92.47 212 41 74
વીડીજાંબુડીયા 80.03 434 65 97
રાજગઢ 85.37 179 143 51
ચિત્રાખડ 68.39 274 51 581
લુણસર-1 70.79 295 85 350
લુણસર-2 71.25 410 61 133
લુણસર-3 61.93 250 104 192
ગાંગીયાવદર 81.68 499 42 305
રાજસ્થળી 88.5 212 35 261
કાછીયાગાળા 1 56.14 305 175 377
સરઘારકા 1 64.44 214 160 100
સરધારકા-2   207 416 168
પલાસડી 87.74 111 293 172
પલાસ 83.83 722 17 77
ખાનપર 87.36 286 5 245
ભેરડા 75.5 563 46 275
દેરાળા 89.98 569 9 208
પાડધરા 87.36 368 63 107
વિઠલપર 95.63 407 44 10
આણંદપર 85.8 102 251 47
ભોજપરા-1 79.59 289 756 22
ભોજપરા-2 47.47 45 253 14
જાળી 89.47 402 194 380
જેતપરડા 87.03 307 452 89
રાણેકપર-1 86.42 77 361 92
રાણેકપર-2 90.53 97 588 90
વઘાસિયા-1 80.96 306 609 13
વઘાસિયા-2 84.61 508 71 69
વાંકિયા-1 94.42 3 581 22
વાંકિયા-2 84.51 82 278 139
રાતીદેવળી-1 85.06 52 747 24
રાતીદેવળી-2 74.4 416 240 63
રાતીદેવળી-3 74.75 217 208 151
રાતીદેવળી-4 80.28 213 475 81
પંચાસર-1 79.98 60 599 97
પંચાસર-2 84.22 165 698 105
કેરાળા-1 83.47 203 320 77
કેરાળા-2 85.94 223 575 50
લાલપર 85.25 60 298 131
લુણસરિયા 64.65 189 197 204
બોકડથંભા 92.24 139 6 229
ધમાલપર-1 81.13 395 376 90
ધમાલપર-2 82.5 432 55 133
વાંકાનેર-1 83.69 490 57 20
વાંકાનેર-2 76.95 646 56 28
વાંકાનેર-3 73.55 431 90 14
વાંકાનેર-4 64.74 291 152 36
વાંકાનેર-5 66.99 215 602 62
વાંકાનેર-6 71.48 425 164 7
વાંકાનેર-7 83.38 8 614 7
વાંકાનેર-8 75 7 480 74
વાંકાનેર-9 69.12 636 199 101
વાંકાનેર-10 60.49 213 227 100
વાંકાનેર-11 79.88 554 101 85
વાંકાનેર-12 75.65 522 18 52
વાંકાનેર-13 71.03 214 334 74
વાંકાનેર-14 73.37 563 117 41
વાંકાનેર-15 64.73 644 45 29
વાંકાનેર-16 72.87 464 145 73
વાંકાનેર-17 67.95 407 62 33
વાંકાનેર-18 73.81 490 130 63
વાંકાનેર-19 67.82 611 307 45
વાંકાનેર-20 65.72 585 17 115
વાંકાનેર-21 73.83 528 73 63
વાંકાનેર-22 69.76 467 293 73
વાંકાનેર-23 63.4 726 62 22
વાંકાનેર-24 68.57 543 43 30
વાંકાનેર-25 77.86 573 53 160
વાંકાનેર-26 75.07 391 88 67
વાંકાનેર-27 69.35 209 236 27
વાંકાનેર-28 65.85 415 287 177
વાંકાનેર-29 63.57 343 365 85
વાંકાનેર-30 74.47 497 128 128
વાંકાનેર-31 74.58 618 87 235
વાંકાનેર-32 66.73 575 197 194
વાંકાનેર-33 57.83 489 89 29
વાંકાનેર-34 59.69 452 4 9
વાંકાનેર-35 41.75 20 90 10
હસનપર-1 79.7 333 211 72
હસનપર-2 65.61 330 157 102
હસનપર-3 65.3 301 257 172
ચંદ્રપુર-1 82.41 23 765 160
ચંદ્રપુર-2 73.83 30 633 157
ચંદ્રપુર-3 68.07 73 567 122
ચંદ્રપુર-4 63.89 463 185 48
ચંદ્રપુર-5 63.63

 

446 77 41
ચંદ્રપુર-6 71.1 512 38 34
ચંદ્રપુર-7 66.82 441 75 65
કોઠારીયા-1 72.82 227 130 529
કોઠારીયા-2 75.63 47 821 203
તિથવા-1 87.44 87 516 98
તિથવા-2 92.57 42 798 41
તિથવા-3 93.46 11 909 143
તિથવા-4 72.7 189 517 122
તિથવા-5 83.36 329 482 147
તિથવા-6 84.11 338 13 20
અરણીટીંબા-1 75.18 198 374 140
અરણીટીંબા-2 83.33 82 862 90
પાંચદ્વારકા-1 82.07 158 592 123
પાંચદ્વારકા-2 87.21 19 835 141
અમરસર 86.15 227 672 236
પીપળીયારાજ-1 76.02 188 532 311
પીપળીયારાજ-2 89.71 20 637 358
પીપળીયારાજ-3 88.12 13 581 340
વાલાસણ-1 86.4 17 851 276
વાલાસણ-2 80.89 152 380 380
કોટડાનાયાણી-1 52.66 229 90 86
કોટડાનાયાણી-2 54.43 264 83 107
પીપળીયા અભાગી 66.79 435 173 82
સિંધાવદર-1 78.68 100 289 93
સિંધાવદર-2 86.59 136 473 50
સિંધાવદર-3 76.01 100 642 230
સિંધાવદર-4 79.73 247 464 211
વીડી ભોજપરા 91.1 0 217 37
પ્રતાપગઢ 97.52 20 667 19
રાજા વડલા-1 84.07 428 501 82
રાજા વડલા-2 88.21 61 846 36
રાજા વડલા-3 80.08 405 541 68
પાજ 83.71 131 321 177
રસીકગઢ 93.46 2 337 58
દલડી 56.62 243 561 141
દીઘલીયા 77.36 175 530 206
શેખરડી 86.46 79 10 535
ચાંચડીયા 89.53 83 23 220
કાશીપર 84.76 170 70 315
ગારીયા-1 72.83 163 112 283
ગારીયા-2 77.26 161 169 310
કાનપર 86.28 78 311 43
કોઠી-1 77.02 182 355 21
કોઠી-2 55.54 305 42 14
કોઠી-3 85.6 25 457 68
કોઠી-4 85.8 2 660 11
જોધપર-1 81.95 133 460 89
જોધપર-2 84.49 144 434 19
જોધપર-3 87.61 130 272 77
લિંબાળા-1   311 174 168
લિંબાળા-2   139 424 124
ખીજડીયા-1 82.18 63 613 89
ખીજડીયા-2 87.88 90 601 161
ખીજડીયા-3 80.97 192 233 80
કણકોટ-1 72.43 186 208 239
કણકોટ-2 81.39 47 474 209
જુની કલાવડી 87.66 92 285 21
નવી કલાવડી 88.37 50 419 186
ખેરવા 62.07 355 242 115
ઘીયાવડ 66.11 238 152 281
વણઝારા 76.82 81 53 143
પીપરડી 89.22 110 209 28
જાલસીકા 51.82 296 15 39
હોલમઢ 70.71 358 27 263
વાસુન્ધ્રા   95 113 26
મહિકા-1 79.92 91 416 99
મહિકા-2 65.39 157 155 102
મહિકા-3 81.38 69 289 103
મહિકા-4 88.9 17 622 74
ગારીડા 86.7 144 417 126
સમઢીયાળા 69.06 194 522 162
રાતડીયા 81.34 183 17 662
ગુંદાખડા 80.91 107 73 481
મેસરીયા-1 66.44 184 79 363
મેસરીયા-2 72.51 72 337 428
અદેપર 77.78 64 40 484
સતાપર 79.43 123 18 437
વિનયગઢ (વિઠ્ઠલગઢ) 82.77 132 70 276
તરકીયા 69.79 239 60 301
ભલગામ 70.89 144 358 458
ઢીકરીયાળા-1 69.69 108 48 331
ઢીકરીયાળા-2 73.9 93 6 358
જાળીડા 60.52 265 26 24
રંગપર 49.92 165 76 30
જેપુર 82.27 296 16 535
રૂપાવટી 77.29 124 20 635
ખખાણા 81.72 144 19 875
જાળીયા 64.38 463 159 179
ખોરાણા-1 60.28 306 49 130
ખોરાણા-2 63.23 401 64 133
સણોસરા-1 81.31 341 247 109
સણોસરા-2 84.45 382 444 69
સુર્યારામપર 79.74 100 42 322
વાંકવડ 76.08 207 28 290
ખીજડીયા 64.95 192 9 428
નાગલપર 80.94 246 31 206
હડમતીયા (બેડી) 80.96 396 50 127
બેડી-1 68.87 252 72 242
બેડી-2 69.18 83 155 186
બેડી-3 63.33 260 69 289
બેડી-4 69.46 300 68 341
પીપળીયા 76.5 608 29 109
રાણપુર 70.47 432 25 289
જિયાણા-1 69.07 206 25 483
જિયાણા-2 72.73 112 48 320
સાતડા 76.77 192 16 463
હિરાસર 80.95 40 83 68
રામપરા (બેટી)-1 72.06 29 37 369
રામપરા (બેટી)-2 61.84 252 77 195
કુચિયાદડ-1 67.29 124 41 183
કુચિયાદડ-2 75.24 116 77 497
કુવાડવા-1 66.58 379 80 59
કુવાડવા-2 62.08 304 39 65
કુવાડવા-3 75.2 404 183 57
કુવાડવા-4 64.36 330 52 87
કુવાડવા-5 64.24 249 74 79
કુવાડવા-6 69.21 372 69 61
કુવાડવા-7 61.24 206 114 102
કુવાડવા-8 67.36 468 124 133
ધમલપર 73.97 430 41 59
નાકરાવાડી 75.52 438 274 177
સોખડા 71.2 153 92 666
માલીયાસણ-1 65.66 332 94 122
માલીયાસણ-2 68.23 219 92 291
માલીયાસણ-3 67.31 298 173 160
આણંદપર-1 65.35 253 199 167
આણંદપર-2 62.65 374 164 330
આણંદપર-3 60.94 356 136 106
આણંદપર-4 67.87 413 83 48
આણંદપર-5 64.25 182 138 64
આણંદપર-6 60.75 207 114 281
આણંદપર-7 66.94 270 88 575
આણંદપર-8 62.27 343 214 189
આણંદપર-9 63.01 268 116 264
આણંદપર-10 68.57 152 73 127
આણંદપર-11 57.44 310 117 239
ગુંદા 68.57 81 27 241
પારેવાળા-1 79 43 35 481
પારેવાળા-1 67.18 46 99 440
ચાંચડીયા 81.8 157 26 486
સાયપર 61.36 72 37 326
તરઘડીયા-1 63.21 146 49 237
તરઘડીયા-2 46.04 207 35 98
મઘરવાડા-1 58.54 86 63 269
મઘરવાડા-2 65.49 66 67 363
અમરગઢ 60.68 436 65 139
મેસવડા 65.03 63 121 530
બેડલા-1 53.62 130 11 279
બેડલા-2 73.91 54 48 489
બેડલા-3 56.25 37 37 271
બેડલા-4 71.83 71 27 455
જામગઢ 81.94 69 22 760
બારવણ 69.1 16 25 513
રફાળા 57.55 234 48 310
ખેરડી-1 62 373 135 260
ખેરડી-2 64.32 100 131 29
ખેરડી-3 61.06 235 75 338
ગઢકા-1 51.93 174 204 169
ગઢકા-2 54.08 281 41 150
મહિકા-1 53.31 313 70 156
મહિકા-2 56.71 301 76 340
ઠેબચડા-1 63.74 121 44 244
ઠેબચડા-2 68.82 202 45 428
ડેરોઈ 61.9 124 9 208
ફડદંગ 61.33 239 14 204
રતનપર-1 46.2 245 55 31
રતનપર-2 37.68 108 45 38
રાજગઢ 77.27 113 9 163
ગવરીદડ-1 59.47 248 51 67
ગવરીદડ-2 57.34 235 85 60
ગવરીદડ-3 70.78 358 40 81
ગવરીદડ-4 57.63 251 79 90
પરાપીપળીયા-1 70.45 565 20 22
પરાપીપળીયા-2 50.38 248 84 51
રોણકી 72.71 274 53 64
મનહરપુર-1 68.97 561 118 114
મનહરપુર-2 71.73 246 54 92
માધાપર-1 64.72 470 56 153
માધાપર-2 56.32 380 60 82
માધાપર-3 61.25 624 73 102
માધાપર-4 61.54 301 92 150
માધાપર-5 60.55 372 41 76
માધાપર-6 54.24 436 65 89
માધાપર-7 59.75 487 87 130
માધાપર-8 51.04 512 81 116
માધાપર-9 47.01 376 119 104
માધાપર-10 54.42 648 63 78
માધાપર-11 53.03 379 108 96
માધાપર-12 56.03 649 55 76
માધાપર-13 51.86 364 73 64
માધાપર-14 52.09 474 68 68
ઘંટેશ્વર-1 49.63 365 37 52
ઘંટેશ્વર-2 60.81 311 29 75
એ-ઘંટેશ્વર-2 67.29 466 19 45
ઘંટેશ્વર-3 57.05 223 27 27
ઘંટેશ્વર-4 49.66 575 52 79
ઘંટેશ્વર-5 34.68 300 58 50
ઘંટેશ્વર-6 40.74 304 97 57
ઘંટેશ્વર-7 26.02 114 35 66
ઘંટેશ્વર-8 29.9 194 45 81
વાજડીગઢ 73.22 183 102 78
વેજાગામ 65.51 286 115 174