મનોચિકિત્સા એટલે મન હોસ્પિટલ : મગજ, માનસિક, જાતીય રોગોની સારવાર ઘરઆંગણે

 

જિલ્લાના એક માત્ર મનોચિકિત્સક એવા નિષ્ણાંત ડો. દીપ ભાડજા દ્વારા તમામ પ્રકારના માનસિક રોગોની આધુનિક ઢબે સચોટ સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને મગજ, માનસિક કે જાતીય રોગોની સારવાર માટે દૂર જવાની જરૂર નથી. કારણકે મોરબીમાં જિલ્લાના એક માત્ર મનોચિકિત્સક એવા નિષ્ણાંત ડો. દીપ ભાડજા દ્વારા તમામ પ્રકારના માનસિક રોગોનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવે છે.

એડ્રેસ
મન હોસ્પિટલ
ડો. નવીન પારેખના દવાખાના પાછળ, જૂની દર્શન હોસ્પિટલ, સાવસર પ્લોટ 8.
મોરબી

ફોન નંબર હોસ્પીટલ: 823 823 822 5

Doctor’s Profile
Dr. Dip Bhadja. MBBS. MD(Psychiatry).
Phone no personal:8487870731

Experience

  1. બાપુજી હોસ્પિટલ અને જેજેએમ મેડિકલ કોલેજ ૩ વર્ષ
  2. સીજી હોસ્પિટલ (ગવર્મેન્ટ હોસ્પિટલ- દાવનગિરિ) એક વર્ષ
  3. માનસા સાઈકાઈટ્રી નર્સિંગ હોમ 1 વર્ષનો
  4. સૌરાષ્ટ્રના ખૂબ જ સિનીયર અને પ્રખ્યાત ડૉ. બી.એલ.સુવાલકા સાથે સંવેદના હોસ્પિટલ – જામનગરમાં 2 વર્ષ
  5. ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બીહેવીઅર એન્ડ એલાઈડ સાયન્સ-ન્યુ દિલ્હી ખાતે 1 વર્ષ.
  6. હાલ તેઓ છેલ્લા 3 વર્ષથી મોરબી ખાતે મન હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

ઉપલબ્ધ સુવિધાઓ

  1. ઓપીડી સારવાર (સમય સવારે 10 થી 2 અને સાંજે 5 30 થી 7 30)
  2. ગંભીર તકલીફ વાળા દર્દી માટે દાખલ થવાની સુવિધા
    વાતચીત દ્વારા counciling, સાયકોથેરાપી and બીહેવિયાર થેરાપી
  3. Brief Pulse E.C.T. ગંભીર માનસિક બિમારી તેમજ ઝડપી પરિણામ જરૂરી હોય તેવી પરિસ્થિતિમાં અત્યાધુનિક મશીન દ્વારા પીડા રહિત વીજળીક શેક (E.C.T.)ની સગવડ.
  4. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને એંગર મેનેજમેન્ટના સેશન
  5. મેરાઇટલ (પતિ-પત્નિ) અને ફેમીલી કાઉન્સેલીંગ
  6. કોગ્નીટીવ બીહેવીયર થેરાપી (CBT)
  7. emergency કેસ માટે 24 કલાક સારવાર

માનસિક બીમારીમાં જોવા મળતા લક્ષણો

  • મન સતત ઉદાસ રહેવુ
  • ખોટા/ નેગેટીવ વિચારો આવવા
  • ખોટી ચિંતા કે ટેન્શન થવુ
  • કોઇ પણ કામ મા મન લાગવું નઇ
  • કોઇ ની સાથે વાત કરવી ન ગણવી
  • આત્મહત્યા ના વિચારો આવવા / પ્રયત્નો કરવા
  • વાત વાત મા રડવાનું કે હૃદય ભરાઈ જવુ
  • ખુશી નો એહસાસ ન થવો
  • નિંદર ન આવવી
  • ભુખ ઓછી થઈ જવી
  • શંકા/વ્હેમ થવો
  • એકલા એકલા બોલવું
  • એકલા એકલા દાંત કાઢવા
  • આક્રમક અથવા અતિશય ગુસ્સો આવવો
  • વધારે બોલવું
  • મગજ પર નો કંટ્રોલ જતો રેવો
  • વારે વારે હાથ ધોવા
  • વારે વારે ચેક કરવુ
  • વ્યસન- દારૂ, ગાંજો, અફીણ, તંબાકુ

કોરોના પછી થતા માનસિક તણાવ , અનિંદ્રા અને બેચેની

વિવિધ પ્રકાર શારીરિક તકલીફ થવી પણ રીપોર્ટસ બધા નોર્મલ આવવા

વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓ માટે, બોલ બોલ કરવું, નીંદર ઓછી આવવી, યાદશક્તિ ઓછી થઈ જવી

સેક્સને લગતી સમસ્યા જેવી કે લિંગમાં ઢીલાશ, શીઘ્રપતન, ઈચ્છા ઓછી થવી

બતાવવા આવતા પહેલા જૂની બધી ફાઇલ સાથે લાવવી અને 8238238225 નંબર પર કેસ લખાવીને જ આવવું