વીમા માટેનું વિશ્વાસનીય સ્થળ એટલે બાલાજી ઇન્સ્યોરન્સ : તમામ પોલિસી ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ

 

બાઈક, કારથી લઈ કોર્પોરેટ અને જીવન વીમાને લગતી તમામ ઇન્સ્યોરન્સની સર્વિસ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કોઈ પણ પ્રકારનું નુકસાન આપણને વર્ષો પાછળ છોડી દયે છે. માટે જ નુકસાન સામે વળતર મેળવવું જરૂરી બને છે. જેથી ઇન્સ્યોરન્સ આજના સમયની જરૂરિયાત બની ગઇ છે. હવે મોરબીવાસીઓને ઇન્સ્યોરન્સને લગતી તમામ પ્રકારની સર્વિસ 5 ટકાના ડિસ્કાઉન્ટ સાથે બાલાજી ઇન્સ્યોરન્સમાંથી મળી રહેશે.

મોરબીમાં કાર્યરત બાલાજી ઇન્સ્યોરન્સે અત્યાર સુધીમાં શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઇડ કરી હજારો ક્લાયન્ટનો વિશ્વાસ જીત્યો છે. અહીં બાઈક, કારથી લઈ કોર્પોરેટને લગતા તમામ ઇન્સ્યોરન્સની સર્વિસ મળે છે. લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, ચાઈલ્ડ સેવિંગ ઇન્સ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન્સ, ગેરેન્ટેડ રીટર્નસ, સરલ જીવન વીમા યોજના, હેલ્થ ઇન્સ્યોરન્સમાં હેલ્થ સીઆર હેલ્થ ઇન્સ્યોરન્સ, ફેમેલી હેલ્થ કવર, ગ્રુપ ઇન્સ્યોરન્સ, સ્કીમ ઇન્સ્યોરન્સ, મોટર ઇન્સ્યોરન્સમાં કાર ઇન્સ્યોરન્સ, ટુ વ્હિલર ઇન્સ્યોરન્સ, કોમર્શિયલ ઇન્સ્યોરન્સ, ટેક્ષી ઇન્સ્યોરન્સ, કોર્પોરેટ ઇન્સ્યોરન્સમાં હોમ ઇન્સ્યોરન્સ, ઉલિપ્સ પ્લાન, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, ફાયર એન્ડ બર્ગલેરી ઇન્સ્યોરન્સ, વર્કમેન કોમ્પન્સેશન, ગ્રુપ ટર્મ પ્લાન્સ, ઇરેક્શન ઓલ રિસ્ક, મરીન ઇન્સ્યોરન્સ, કન્સ્ટ્રકશન ઓલ રિસ્ક, સોલાર હોમ એન્ડ સોલાર પ્લાન્ટ ઇન્સ્યોરન્સની સર્વિસ મળે છે. ઉપરાંત તમામ વીમા પોલિસી ઉપર 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો ઇન્સ્યોરન્સ મેળવવા માટે કે વધુ વિગત મેળવવા માટે આજે જ સંપર્ક કરો.

વન સ્ટોપ સોલ્યુશન
બાલાજી ઇન્સ્યોરન્સ
દર્શન કાસુન્દ્રા
મો.નં. 7575072720
મો.નં. 9825149230
ઇમેઇલ dd_kasundra#yahoo.com