મોરબી નિવાસી દીપ્તિબેન મહેન્દ્રભાઈ કોટકનું અવસાન

- text


 

મોરબી: દીપ્તિબેન મહેન્દ્રભાઈ કોટક (ઉ.વ.56) તે મહેન્દ્રભાઈ લક્ષ્મીચંદભાઈ કોટકના પત્ની, લલીતભાઈના ભાભી, કોમલબેનના જેઠાણી તથા વૈભવભાઇ (9662474796), બ્રિજેશભાઈ (9023332932), ભૂમિકાબેન, જલ્પાબેન બિપિનકુમાર ગોવાણીના માતાનું તા.7/5/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.12/5/2022ને ગુરુવારે સાંજે 4:00થી 6:00 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખી છે.

- text