એ હાલો, ફરવા : ફ્લેમિંગો લાવ્યું છે યુરોપ, સિંગાપોર, આફ્રિકા, દુબઇ, સિક્કિમ અને લેહના આકર્ષક પેકેજ

- text


 

સમરના ખાસ પેકેજ પસંદ કરી વેકેશનને બનાવો યાદગાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં યુરોપ, સિંગાપોર, મલેશિયા, સાઉથ આફ્રિકા, દુબઇ, સિક્કિમ અને લેહના એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આપવામાં આવી રહ્યા છે. ફ્લેમિંગો ટુર્સ 1.65 લાખ પરિવારોના હોલીડે સફળ રીતે પ્લાન કરવાની સિદ્ધિ ધરાવે છે. 200 ઇન્ડિવિજયુલ લોકોની ટિમ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ લોકેશન ઉપરની ઓફિસોમાં કામ કરે છે. જે 100થી વધુ દેશોમાં ટુર 100 ટકા કસ્ટમર સેટીસ્ફેકસન સાથે ગોઠવી આપે છે. તો તમે પણ આજે જ મનપસંદ ટુર બુક કરાવો.

ફ્લેમિંગો ટુર્સ
બેન્ક ઓફ બરોડા નજીક, ધરતી ટાવર સામે,
સરદાર રોડ, મોરબી
મો.નં. 9712958501
મો.નં. 9510270812


યુરોપિયન ડ્રિમ્સ સમર

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 21 મે, 4 જૂન, 18 જૂન, 9 જુલાઇ, 23 જુલાઈ, 25 ઓગસ્ટ, 27 ઓગસ્ટ, 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. 3 રાત્રી ફ્રાન્સમાં અને 4 રાત્રી સ્વિત્ઝર્લેન્ડમાં રહેશે. જેમાં 3 રાત્રી પેરિસમાં, એક રાત્રી લુસન/ફ્રીબોર્ગ, 2 રાત્રી ઇન્ગલબર્ગ અને 1 રાત્રી ઝુરિચમાં રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 ડિનર, 4 લંચ અને 2 પેકડ લંચ સામેલ રહેશે.


ઇલેમેન્ટ્સ ઓફ યુરોપ સમર

આ પેકેજ 14 રાત્રી અને 15 દિવસનું છે. ટુર 22 જૂન, 1 જુલાઈ, 22 જુલાઇ, 5 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટૂરમાં આ ટૂરમાં લંડનમાં 2 રાત્રી, પેરિસમાં 2 રાત્રી, બૃસલ્સમાં 2 રાત્રી, મનહેમમાં 1, ઝુરિચમાં 3 રાત્રી, ઇનસબૃકમાં 1 રાત્રી, પડોવામાં 1 રાત્રી, ફ્લોરેન્સમાં 1 રાત્રી, રોમમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 14 બ્રેકફાસ્ટ, 11 લંચ, 2 પેકડ લંચ, 14 ડિનર સામેલ રહેશે.


ઇનથ્રિલિંગ યુરોપ સમર

આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 21 મે, 4 જૂન, 18 જૂન, 9 જુલાઇ, 23 જુલાઈ, 13 ઓગસ્ટ, 27 ઓગસ્ટ અને 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. આ પેકેજમાં પેરિસમાં 3 રાત્રી, લુસનમાં 2 રાત્રી, ઇન્જલબર્ગમાં 2 રાત્રી અને ઝુરિચમાં 2 રાત્રી રહેશે. પેલેજમાં 9 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 પેકડ લંચ અને 9 ડિનર સામેલ છે.


ધમાકા સિંગાપોર- મલેશિયા

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 10 June મેએ શરૂ થશે. પેકેજમાં જેન્ટિંગ હાઇલેન્ડસમાં 2 રાત્રી, કુલાલ્મપુરમાં 1 રાત્રી, સિંગાપોરમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેલેજમા 6 બ્રેકફાસ્ટ, 6 લંચ અને 6 ડિનર સામેલ છે.


વોલ ઓફ સાઉથ આફ્રિકા

આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 7 મે, 14 મે, 21મે, 28 મે, 4 જૂન અને 11 જૂનના રોજ શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 2 રાત્રી, ક્રુગર નેશનલ પાર્કમાં 2 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 13 બ્રેકફાસ્ટ, 11 લંચ અને 13 ડિનર સામેલ રહેશે.


એક્સપિરિયન્સ દુબઇ

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 3 જૂન, 10 જૂન, 17 જૂન, 24 જૂનના રોજ શરૂ થશે. જેમાં દુબઈમાં 4 દિવસનું રોકાણ અને અબુધાબીમાં 2 દિવસનું રોકાણ રહેશે. પેકેજમાં 1 બ્રન્ચ, 6 બ્રેકફાસ્ટ, 1 લંચ, 1 બાર્બીક્યું ડિનર, 1 પેકડ ડિનર અને 5 ડિનર સામેલ છે.


સિક્કિમ સાગા વિથ દાર્જિલિંગ

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 21મેં એ શરૂ થશે. જેમાં ગંગટોકમાં 3 રાત્રી, લચુંગમાં 2 રાત્રી, દાર્જિલિંગમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ છે.


સિક્કિમ સ્પ્લેન્ડર ડ્રિમ ટુર

આ પેકેજ 9 રાત્રી અને 10 દીવસનું છે. ટુર 28 મેએ શરૂ થશે. પેકેજમાં દાર્જિલિંગમાં 2 રાત્રી, પેલિંગમાં 2 રાત્રી, ગંગટોકમાં 3 રાત્રી અને લચુંગમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 2 લંચ અને 9 ડિનર સામેલ રહેશે.


લેહ લાઇમ લાઈટ એક્સપિરિયન્સ ટુર

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 24 મેએ શરૂ થશે. જેમાં લેહમાં 4 દિવસ, નુબ્રા વેલી 2 દિવસ, પેંગોનગ લેક 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ અને 7 ડિનર સામેલ રહેશે.

- text


- text