‘કિશાન કુલિંગ’ની એપ લોન્ચ : એસીની ખરીદી, સર્વિસ અને સ્પેરપાર્ટ આકર્ષક કિંમતે મેળવો માત્ર આંગળીના ટેરવે

- text


 

સ્પ્લિટ એસી, ડકટેબલ એસી, કેસેટ એસી, પેકેજ એસી, ટાવર એસી સહિતની બ્લુસ્ટાર કંપનીની બધી પ્રોડક્ટ વ્યાજબી કિંમતે મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બ્લુસ્ટાર કંપનીનો એક્સલુઝીવ સ્ટોર ‘કિશાન કુલિંગ’ છેલ્લા 15 વર્ષથી મોરબીમાં સેલ્સ અને સર્વિસ આપે છે. કિશાન કુલિંગ દ્વારા ગ્રાહકોની સરળતા માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં એસીની ખરીદી, સર્વિસ અને સ્પેરપાર્ટ્સ માત્ર આંગળીના ટેરવે આકર્ષક કિંમતે મેળવી શકાશે.

મોરબીના લાલપરમાં 8-એ નેશનલ હાઇવે ઉપર પિરામિડ ટ્રેડ સેન્ટર-1માં શોપ નં.3માં કિશાન કુલિંગ કાર્યરત છે. જે બ્લુસ્ટાર કંપનીના ઓથોરાઈઝડ સેલ્સ એન્ડ સર્વિસ ડીલર છે. અહીં ઓછા પાવર કન્ઝપ્શનમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ આપતી બ્લુ સ્ટાર કંપનીની બધી પ્રોડક્ટ મળે છે. આ સાથે અહીં કંપનીના ઓરીજનલ સ્પેર પાર્ટ્સ વોરંટી સાથે વ્યાજબી ભાવે મળે છે.

ઉપરાંત અહીંથી એસીની રિપેરિંગ સર્વિસ, સિરામિક માટે માસિક કોન્ટ્રાક્ટ, હોમ એપ્લાઇન્સીસ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ સહિતની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. વધુમાં અત્યારનો જમાનો હાઈટેક હોય, લોકો ઘરે બેઠા બેઠા એસીની તથા તેના પાર્ટ્સની ખરીદી કરી શકે અને સર્વિસ મેળવી શકે તે માટે ખાસ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.

એસીની સમયસર સર્વિસ તેમજ હેલ્થ ચેક કરાવવાથી પાવર બીલની બચત થાય છે. અને એસીનું આયુષ્ય વધે છે. રિયલ ટાઈમ સર્વિસ મેળવવા માટે કિશન કુલિંગની એપ્લીકેશન પ્લેસ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો. વધુ વિગત માટે મો.નં. 9998782826 ઉપર સંપર્ક કરો.

- text

એપ્લિકેશનની લિંક
https://play.google.com/store/apps/details?id=com.kishancooling.user

- text