મોરબી ભાજપના અગ્રણી ચંદુભાઈ હુંબલના ભાઈનું અવસાન

- text


 

રાજકોટ : નારણભાઈ ઉગાભાઈ હુંબલ તે ચંદુભાઈ ઉગાભાઈ હુંબલ (મોરબી ભાજપના આગેવાન), અરજણભાઈ ઉગાભાઈ હુંબલ, મોતીભાઈ ઉગાભાઈ હુંબલના ભાઈનું તા.25/2/2022ના રોજ અવસાન થયું છે.તેમનું બેસણું તા.28/2/2022ને સોમવારના રોજ સાંજે 4:00થી 6:00 કલાકે શ્રીનાથજી સોસાયટી, શેરી નંબર-2, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખ્યું છે.

- text