વાઘપર : બચુભાઈ શીવાભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી : વાઘપર નિવાસી બચુભાઈ શીવાભાઈ બાવરવા(ઉ.વ.75),તે રજનીભાઇ(99095 60836)ના પિતાશ્રી અને ચંદુભાઇ(99793 04180)ના ભાઈનું તા.5ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને સોમવારના રોજ 2 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન વાઘપર રાખેલ છે.ટેલિફોનિક શોક પણ પાઠવી શકાશે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.મયંકભાઇ કેશુભાઈ બાવરવા મો.98256 13423

- text