મોટા દહીંસરા : ઓધવજીભાઈ સવજીભાઈ કાવરનું અવસાન

- text


માળીયા (મી.) : મોટા દહીંસરા નિવાસી ઓધવજીભાઈ સવજીભાઈ કાવર (ઉ.વ.71), તે સ્વ. સવજીભાઈ અવચરભાઈ કાવરના પુત્ર તેમજ મહેશભાઈ (મો. 99258 16632), હિતેશભાઈ (મો. 91060 72818) અને હર્ષદભાઈ (મો. 98793 40562)ના પિતા તથા ચંદ્રકાંતભાઈ (મો. 98798 06503) અને જયંતીભાઈ (મો.98793 10580)ના ભાઈનું તા. 29/03/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 01/04/2021 ને ગુરુવારના રોજ ઘુંટુમાં હરિનગર ખાતે સવારે 8 થી 10 વાગ્યા સુધી તેમજ મોટા દહીંસરા ગામ ખાતે સાંજે 5 થી 7 વાગ્યા સુધી રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.

- text