વાંકાનેરમાં ઘનો દસ બુંગીયા સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરા ચોકમાંથી બજાજ બોક્સર મોટર સાયકલ લઈને નીકળેલ ઘનશ્યામ ઉર્ફે ઘનો જીવરાજભાઇ પઢારીયાને અટકાવી પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી દેશી દારૂના બુંગીયા નંગ-૧૦, દેશી દારૂ લીટર-૪૫ કી.રૂ.૯૦૦ મળી આવતા પોલીસે રૂ. ૧૫૦૦૦ના મોટર સાયકલ સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી ઘના વિરુદ્ધ પ્રોહિબિશન કાયદાની કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text