શુ આપને વાળ કે સ્કિનની સમસ્યા છે? કાલથી DNCCનો બે દિવસનો ફ્રી નિદાન કેમ્પ, અચૂક પધારો

- text


મોરબીમાં DNCC સેન્ટરનો પ્રારંભ 

દેશ – વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાંત તબીબ એવા ડો. નિશિતા શેઠની સેવા ઘર આંગણે મેળવવાનો સુવર્ણ અવસર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને વાળ અને સ્કિનની સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને મોરબીમાં પણ આ સમસ્યા વધુ જોવા મળી છે. ત્યારે ખાસ મોરબીવાસીઓ માટે પ્રખ્યાત DNCC દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. આ નિદાન કેમ્પ આવતીકાલે શનિવારથી માત્ર બે જ દિવસ ચાલવાનો હોય કેમ્પની મુલાકાત લ્યો અને આપની સમસ્યા દૂર કરો.

મોરબીમાં DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટરનો ભવ્ય આરંભ થયો છે. શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઈમપિરિયલ પ્લાઝા ખાતે આ સોપાન શરૂ કરવામાં આવ્યું છે. જે નિમિત્તે ખાસ તા.6 અને 7 એપ્રિલના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કિનની તમામ સમસ્યાઓ અને હેર લોસ સહિતની તમામ સમસ્યાઓ તથા કોસ્મેટિક સર્જરીનું નિદાન કરવામાં આવશે. જેમાં મુંબઈના સેલિબ્રિટી ડોકટર તરીકે ઓળખાતા નિષ્ણાંત ડો. નિશિતા શેઠની સેવાનો લાભ મળશે.

DNCC બાંદ્રા, થાણે, ગોવા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને પુણેમાં પોતાનું સેન્ટર ધરાવે છે. હવે મોરબીમાં પણ તેમનું સેન્ટર શરૂ થયુ છે. તો આ સેન્ટરની મુલાકાત લઈને કેમ્પનો લાભ લેવા અચૂક પધારો. વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન માટે મો.નં : 74149 69509 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

ઉલ્લેખનીય છે કે ડો.નિશિતા કે. શેઠ હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે. તેઓ M.B.B.S., I.A.અને D.P.D.ની ડીગ્રી ધરાવે છે. તેઓએ D.P.D.ની પ્રેક્ટિસ યુકેમાં, ઓબેસિટી કન્સલ્ટન્ટ તરીકે AAROમાં, લેઝર કન્સલ્ટન્ટ તરીકે હોંગકોંગમાં, એન્ટીયાજિંગ ડિપ્લોમાની પ્રેક્ટિસ USAમાં તથા લેવલ 2 સિટી એન્ડ ગ્લિડ્સ તરીકે યુકેમાં એમજ ફેકલ્ટી એન્ડ ડિરેકટર તરીકે IDAમાં અનુભવ મેળવ્યો છે.તેઓ વિવિધ મેડિકલ સોસાયટીઓમાં પણ કાર્યરત છે. યુએસએનજ A4Mમાં મેમ્બર, પોસ્ટ ગ્રેજ્યુએટ કન્સલ્ટન્ટ, ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ એડવાઇઝર, યુકેના ઇન્ટરનેશનલ એસ્થેટીસીને કાઉન્સીલમાં મેમ્બર, યુકેના સિટી એન્ડ ગ્લિડ્સમાં મેમ્બર, કોસ્મેટિક સોસાયટી ઓફ ઇન્ડિયામાં મેમ્બર, પોસ્ટ ગ્રેજ્યુએટ ઓબેસિટી કન્સલ્ટન્ટ, બોટોક્ષ સર્ટિફાઇડ ડોકટર, ડો. નિશિતા કોસ્મેટિક ક્લિનિકના મેડિકલ ડિરેકટર, યુકેના I.A. માં મેમ્બર, AAROમાં મેમ્બર, CSIમાં મેમ્બર, યુકેના સિટી એન્ડ ગ્લિડ્સમાં મેમ્બર તરીકે કાર્યરત છે.

- text