માળિયા નગરપાલિકામાં ભાજપનો જાદુ ન ચાલ્યો! તમામ બેઠકો કબ્જે કરતી કોંગ્રેસ

- text


પાલિકાના 6 વોર્ડની તમામ 24 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા

મોરબી : સમગ્ર રાજ્યમાં મહાનગરો બાદ નગરપાલિકા અને જિલ્લા પંચાયત એ તાલુકા પંચાયતમાં ભાજપનું સ્ટીમરોલર ફરી વળ્યું છે ત્યારે મોરબી જિલ્લાની માળીયા નગરપાલિકામાં કોંગ્રેસે ભાજપને ક્લીન સ્વીપ કરી વિજય મેળવ્યો છે.અહીં લઘુમતી મતદારોનું પ્રભુત્વ હોવાથી પાલિકા વિસ્તારમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી એથી તદ્દન વિપરીત માળીયા તાલુકા પંચાયતમાં 10 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો છે.માળીયા નગરપાલિકાની તમામ 24 બેઠકોમાં ઉમેદવારોને મળેલા મત નીચે મુજબ છે.

- text

વોર્ડ -1-જેના આયુબ કટીયા-કોંગ્રેસ-973-ચુંટાયેલ
વોર્ડ -1-જેના કરીમ સંધવાણી-કોંગ્રેસ-938-ચુંટાયેલ
વોર્ડ -1-રમજાન આમદ જેડા- કોંગ્રેસ-989-ચુંટાયેલ
વોર્ડ -1-હારૂન હબીબ સંધવાણી-કોંગ્રેસ-880-ચુંટાયેલ
વોર્ડ -2-શકીનાબેન જુમ્માભાઇ શેડાત-કોંગ્રેસ-306-ચુંટાયેલ
વોર્ડ -2-વીરબાઇ દીનમામદભાઇ કટીયા-કોંગ્રેસ-331-ચુંટાયેલ
વોર્ડ -2-વલીમામદ નુરઅલી મોવર-કોંગ્રેસ-325-ચુંટાયેલ
વોર્ડ -2-જુમ્માભાઇ કરીમ મોવર- કોંગ્રેસ-322-ચુંટાયેલ
વોર્ડ -3-રોશનબેન અનવર જામ-કોંગ્રેસ-342-ચુંટાયેલ
વોર્ડ -3-રેહમત સલેમાન મોવર-કોંગ્રેસ-329-ચુંટાયેલ
વોર્ડ -3-ફારૂક તાજમામદ મોવર-કોંગ્રેસ-340-ચુંટાયેલ
વોર્ડ -3-સીદીક ગગા જેડા-કોંગ્રેસ-293-ચુંટાયેલ
વોર્ડ -4-જેતૂન આદમ કટીયા- કોંગ્રેસ-303-ચુંટાયેલ
વોર્ડ -4-રેમતબેન ઓસમણ માણેક-કોંગ્રેસ-279-ચુંટાયેલ
વોર્ડ -4-રહીમ રાજા જામ-કોંગ્રેસ-321-ચુંટાયેલ
વોર્ડ -4-ઈકબાલભાઈ ઉમરભાઈ જેડા-કોંગ્રેસ-320-ચુંટાયેલ
વોર્ડ -5-દેવુ મોહન સોલંકી- કોંગ્રેસ-227-ચુંટાયેલ
વોર્ડ -5-નુરબાઇ વલીમામદ મોવર-કોંગ્રેસ-218-ચુંટાયેલ
વોર્ડ -5-ઓસમાણ હારૂનભાઇ જેડા-કોંગ્રેસ-227-ચુંટાયેલ
વોર્ડ -5-હૈદરઅલી નુરમામદ જેડા- કોંગ્રેસ-205-ચુંટાયેલ
વોર્ડ -6-જેના તાજમામદ મોવર-કોંગ્રેસ-578-ચુંટાયેલ
વોર્ડ -6-ફરીદાબેન અનવરભાઈ ખોડ-કોંગ્રેસ-534-ચુંટાયેલ
વોર્ડ -6-અહેમદઅલી કાદરભાઈ માલાણી-કોંગ્રેસ-633-ચુંટાયેલ
વોર્ડ -6-નેકમામદ વલીમામદ સંધવાણી- કોંગ્રેસ-586-ચુંટાયેલ

- text