મોરબીના લોરેક્ષ સીરામીક દ્વારા મજૂરોને બ્લેન્કેટનું વિતરણ

- text


મોરબી : હાલમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. રાત્રીના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ઠંડીમાં રાહત મળે તે માટે મોરબીના પીપળી રોડ પર લોરેક્ષ સીરામીક દ્વારા તેમના કારખાનાના મજૂર વર્ગને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો દરેક શ્રમિકએ લાભ લીધો હતો.

- text

- text