ધુનડા (ખા.) : ઓધવજીભાઈ તેજાભાઈ જીવાણીનું અવસાન

મોરબી : ધુનડા (ખા.) નિવાસી ઓધવજીભાઈ તેજાભાઈ જીવાણી (ઉ.વ. 88), તે નરશીભાઈ અને ખીમજીભાઈના ભાઈ તેમજ ત્રિકમજીભાઈ (95861 83382), શિવલાલભાઈ (81417 12224) તથા અમરશીભાઇ (99138 70332)ના પિતાશ્રીનું તા. 23/11/2020ને સોમવારે અવસાન થયેલ છે. કોરોના વાયરસની મહામારીના કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.