મોરબીના ઘુટૂ ગામે ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો ચોરાઈ ગયાની ફરિયાદ

- text


મોરબી: મોરબી તાલુકાના ઘુંટું ગામમાં આવેલ હરીહરનગર પંચવટી સોસાયટીમાં રહેતા રમેશભાઈ રુગનાથ ભાઈ કૈલાએ તેમના ઘર પાસે પાર્ક કરેલી જીજે 36 એલ 2778 નમ્બરની નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ લખેલી. રૂ.11 લાખની કીમત સ્કોર્પિયો કાર અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હતો.બનાવ અંગે રમેશભાઈએ તાલૂકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ વી.જી.જેઠવાએ તપાસ હાથ ધરી હતી

- text