મોરબી : ડિલિવરીની નજીકના દિવસોમાં સગર્ભાએ કોરોના રીપોર્ટ કરાવવો જરૂરી

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણનો ગ્રાફ દિવસે ને દિવસે ઊંચે ચડતો જાય છે. આવી પરીસ્થિતિમાં નવજાત બાળકને કે ગર્ભમાં રહેલા બાળકને કોરોનાના ચેપથી બચાવવો આવશ્યક છે. ત્યારે ગુજરાત સરકારની ગાઇલાઇન મુજબ મોરબી ગાયનેક એસોસીએશન દ્વારા જે સગર્ભાની ડિલીવરી તારીખ નજીક હોય (10 દિવસ જેટલી) તેમને ડોકટરની સલાહ મુજબ કોરોનાનો રીપોર્ટ કરાવવો જરુરી છે, તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text