મોરબીના સિરામિક કારખાનામાં જેક પર સવારીનો આનંદ લેતો બાળક, વીડિઓ થયો વાયરલ

- text


મોરબી : નાની ઉમંરમા બાળક હમેંશા બીજામાંથી જોઈને કંઈક શીખતો હોય છે. અને નાની ઉંમરે બાળકોમાં અનેક ટેલેન્ટ જોવા મળે છે. અને માતા-પિતાનાં ધ્યાન બહાર રમત-રમતમાં નાના બાળકો અનેક ઈજા-દુર્ઘટનાઓ સર્જે છે. ત્યારે મોરબીના સિરામિક કારખાનામાં જેક પર ડ્રાઈવ કરીને સ્લીપ ખાઈને આનંદ લૂંટતા બાળકનો વિડિયો વાઈરલ થયો છે. જો કે આશરે ૩ વર્ષના આ બાળકનો વિડિયો અનેક સ્ટેટસ વોટસપ પર છવાઈ ગયો છે. અને તાકતથી ખેંચી રમત-રમતમાં ચહેરા પર હાસ્ય સાથે મોજ માણતા વિડિયો દ્રશ્યમાં નિહાળી શકો છો.

- text

જાણતા મળતી માહિતી મુજબ યુપીના અને સિરામિકમાં મંજુરી કરતા મંજુરનું બાળક હોવાનું જણાયું હતું. જો કે સિરામિકની કામગીરીમાં બાળકો સાથે હોવાથી એમના જીવનું જોખમ હોય છે. અને મજુરી કામ કરતી વેળાએ એમના માતા-પિતાનું ધ્યાન બહાર હોવાથી ઘણી વાર દુર્ઘટના બનતી હોય તો આ બાબત પણ લાલબત્તી સમાન છે. આ કામ સાથે બાળકોની પણ સાવચેતી ધ્યાન રાખવું જરૂરી છે.


મોરબીના સિરામિક કારખાનામાં જેક પર સવારી કરતો બાળક, જુઓ વીડિઓ વાયરલ. જુઓ મોરબી અપડેટ વિડિઓ ન્યુઝ..
#MorbiUpdate

મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાની પળે પળની હલચલ..

 

- text