મોરબીના વિસીપરામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સોની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 11 માર્ચના રોજ મોરબીના વીસીપરા સ્મશાન પાસે રોકડ રકમ રૂ. 3,400 સાથે ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઇમરાનભાઇ મુસાભાઇ ખુરેશી (ઉ.વ. ૨૪, ધંધો રી.ડ્રા, રહે. વીશીપરા, કુલીનગર-૧, મોરબી-૨), સીકંદરભાઇ ઇસ્માઇલભાઇ શાહમદાર (ઉ.વ. ૩૮, ધંધો મજુરી, રહે. વીશીપરા, ફુલછાબ કોલોની, સીસ્ટરના બંગલા પાસે, મોરબી-૨) તથા તેજાભાઇ માધુભાઇ સુરેલા (ઉ.વ. ૫૦, ધંધો મજુરી, રહે. વીશીપરા, કુલીનગર-૧, મોરબી-૨)ની સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text