મોરબીવાસીઓ માટે ઘર આંગણે વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલરી : એડન હિલ્સમાં 17મીથી અલભ્ય એક્ઝિબિશન

- text


ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં વિશ્વના ટોપ -5મા સ્થાન ધરાવતા સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા મોરબીમાં સતત છઠ્ઠી વખત ચાર દિવસના એક્ઝિબિશનનું આયોજન
રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ : દરેક જવેલરી ઉપર ગ્રાહકને ઘેર બેઠા લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓ માટે ગોલ્ડ જવેલરી ખરીદવાનો અણમોલ અવસર આવ્યો છે. કારણ કે મોરબીના આંગણે જ એડન હિલ્સ ખાતે આગામી તા.17 થી ચાર દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાવાનું છે. આ એક્ઝિબિશનમાં રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ હશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ ઘેર બેઠા સર્વિસ ફ્રી મળી શકશે. તો આ એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે.

સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ -5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. ત્યારે આવી બ્રાન્ડ સતત પાંચ વખત મોરબીમાં સફળ એક્ઝિબિશન કરી ચુકી છે. હવે છઠ્ઠી વખત મોરબીના આંગણે ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન લઈને આવી રહી છે. આ એક્ઝિબિશન મોરબીમા એડન હિલ્સ, ઘુંદળા રોડ ખાતે તા.17, 18,19 અને 20 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જેનો સમય સવારે 10:00 થી સાંજે 12 સુધીનો છે.

આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન જોવા મળશે. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા હશે. વધુમાં અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ હશે.

આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીં રૂ. 5 હજારથી લઈને રૂ. 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરી મળશે. સાથોસાથ જવેલરી ઉપર લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે. અને આ સર્વિસનો લાભ ગ્રાહકો ઘરેબેઠા પણ મેળવી શકશે. એક્ઝિબિશનમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે વેલકમ ડ્રિંક્સ અને સ્નેક્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

- text

સુરતના ગોલ્ડ જવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ એક્ઝિબિશન સફળ રહ્યા છે. ત્યારે હવે ફરી મોરબીના આંગણે પણ આ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. તો એડન હિલ્સ ખાતે આ એક્ઝિબિશનમા પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી કરો. વધુ વિગત માટે સુરજભાઈ વાઘાણી મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text