મોરબી : દુર્લભજીભાઈ જીવરાજભાઈ વિડજાનું અવસાન

- text


મોરબી : દુર્લભજીભાઈ જીવરાજભાઈ વિડજા( ઉ.વ.81) તે દીપકભાઈ તથા કમલેશભાઈના પિતાશ્રીનું તા. 5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 7ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને સરસ્વતી સોસાયટી ખાતે સવારે 8થી 11 દરમિયાન રાખેલ છે.

- text