મોરબીના બેલા ગામેથી યુવક લાપતા

- text


મોરબી : મોરબીના બેલા (આમરણ) ગામે રહેતા ભાળજા ભરતકુમાર પ્રેમજીભાઈ ગત તા. ૧૪ના રોજ કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયા છે. જો કોઈને ફોટામાં દેખાતા ભાઈ વિશે કોઈ જાણ થાય તો તુરંત જેન્તીભાઈ મો.નં. 90167 47660 અથવા મનોજભાઈ મો.નં. 87587 23521 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text