મોરબીમાં ગ્યારહવી નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ નીકળ્યું

- text


મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા મોટાપીરની ગ્યારહવી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ગ્યારહવી નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ ઝુલુસ શહેરના ગ્રીનચોક ખાતેથી કાઢવામાં આવ્યું હતું અને ત્યાંથી મુખ્યમાર્ગો પર આ ઝુલુસ ફર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

- text

- text