મોરબીમાં સોનકી, રેવી, રમીલા અને બેના દેશીદારૂ વેંચતા પોલીસની ઝપટે

- text


મોરબી : મોરબી પોલીસ દ્વારા પીધેલાઓને પકડવાની સાથે-સાથે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પણ ધોંસ બોલાવવામાં આવી રહી છે જેમાં ગઈકાલે દેશીદારૂના હાટડા ચલાવતી અબળાઓમાં સોનકી, રેવી, રમીલા અને બેના દેશીદારૂ વેંચતા પોલીસની ઝપટે ચડી હતી.

પ્રોહિબિશન ઝુંબેશ અંતર્ગત પોલીસે સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા, રહે માળીયા વનાળીયા સો.સા. સોઓરડી મોરબી પાસ પરમીટ કે આધાર વગરદેશીપીવાનો દારૂ જેવુ કેફી પીણુ ભરેલ પ્લાસ્ટીકની કોથળી આસરે ૨૫૦ મી લી ની નંગ ૨૦ દારૂ લીટર ૫ કિં રૂ ૧૦૦-નો વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજામા રાખતા કાર્યવાહી કરી હતી તો વિસીપરા મેઈન રોડ ઉપરથી રેવીબેન ઘોઘાભાઇ કુરીયાને પાસ પરમીટ કે આધાર વગરદેશીપીવાનો
દારૂ જેવુ કેફી પીણુ ભરેલ પ્લાસ્ટીકની કોથળી આસરે ૨૦૦ મી લી ની નંગ ૨૦ દારૂ લીટર ૫ કિં રૂ ૧૦૦-સાથે મળી આવતા ગુન્હો દાખલ કર્યો હતો.

- text

આ ઉપરાંત પોલીસે રમીલાબેન પ્રવિણભાઇ બાવરવા, ઉવ ૪૦ રહે નજરબાગ પાછળ ગાંધી સો.સા. મોરબી નજરબાગપાછળ ગાંધી સોસાયટીમાંથી દેશી પીવાનો દારૂ ૨૫૦ મીલી ની કોથળીયુ નંગ ૪૮ દારૂ લી ૧૨ કિં રૂ ૨૪૦ અને બેનાબેન રમેશભાઇ કમાભાઇ વાઘેલા,. ઉવ.૩૫ ધંધો.મજુરી રહે.સોમનાથ પેટ્રોલપંપ પાછળ જુપડામાં તા.જી.મોરબી મુળગામ. ધનાળા તા.હળવદ જી.મોરબીવાળાને દેશી પીવાના દારૂની કોથળીઓ નંગ-૪૫ દેશીદારૂ લીટર-૦૯ કિ.રૂ.૧૮૦ મળી આવતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

- text