મોરબી હળવદ હાઇવે ઉપર રિક્ષાની ઠોકરે યુવતી ઘાયલ

- text


મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર માનસર ગામના પાટિયા નજીક રીક્ષા નં. જી જે ૦૧ સી ટી ૬૪૬૦ વાળાના ચાલકે ચાલીને જઈ રહેલ ધર્મીષ્ઠાબેન પોપટભાઇ વાઢેર, ઉ.વ.૩૦ને ઠોકર મારી માથાના ભાગે તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચાડતા યુવતીના પિતા પોપટભાઇ જીવાભાઇ વાઢેર, રહે ગોંડલ ભવનાથ પરા શેરી નં ૮ વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

gh

- text