વાંકાનેરમાં ઇકો કાર હડફેટ લેતા બાઇક ચાલકને ઇજા

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઇકો કાર ચાલકે પુરપાટ ઝડપે ગાડી ચલાવી બાઇક ચાલકને હડફેટ લેતા ચાલકને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ કિશોરભાઇ ટપુભાઇ ગોહેલ, ઉ.વ ૫૦ ધંધો મજુરી રે.પેડક વાંકાનેર વાળાને ઇકો કાર નંબર GJ 36 B 4702 ના ચાલક કુલદિપસિંહ ધમભા ઝાલા રે.ખેરવા તા.વાંકાનેર વાળાએ પોતાની ઇકો કાર પુરઝડપે અને બેફીરાઇથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરી.ના મો.સા હીરો હોન્ડો સ્પ્લેન્ડર નં.GJ 03 DE 3226 વાળા સાથે ભડકાડી ફેકચર જેવી ગંભીર ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરતા આ મામલે ગુન્હો નોંધાયો છે.

 

- text