મોરબી જિલ્લાના ધો.૧૨ સાયન્સ ના ૨૬૮૦ છાત્રોનું કાલે પરિણામ

- text


મોરબી : આવતીકાલે ગુરુવારે ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થનાર છે. જેમાં મોરબી જિલ્લાના ધો. ૧૨ ના ૨૬૮૦ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે.

મોરબી જિલ્લાના ૧૦ કેન્દ્રોમાં ૨૬૮૦ વિદ્યાર્થીઓએ ધો. ૧૨ સાયન્સની પરીક્ષા આપી હતી.

- text

આવતીકાલે તા. ૧૦ અને ગુરુવારે ધો. ૧૨ અને ગુજકેટનું પરિણામ જાહેર થનાર છે. ત્યારે મોરબી જિલ્લાના ૨૬૮૦ છાત્રોનું ભાવિ નક્કી થશે. તમામ સ્કૂલોના પરિણામનું વિતરણ સવારે ૧૦ કલાકથી વી.સી. હાઈસ્કૂલ ખાતે થશે.

- text