NewsMaliya Miyana માળીયા : નવાગામમાં મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત By Kasam Sumra (Maliya Miyana) - 14/12/2017 at 9:14 am Share on Facebook Tweet on Twitter - text માળીયા અપડેટ : માળીયા તાલુકાના નવાગામના ઇમરાન હનીફભાઈ કટિયા નામના યુવાનનું ગઈકાલે બપોરે ગામની સીમમાં આવેલ મચ્છુ નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે. - text