ગુજરાત કિશાન સંગઠનના મોરબી જિલ્લાના પ્રમુખની વરણી

- text


 

મોરબી : ગુજરાત કિશાન સંગઠનના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે ખાખરાળા પેટ્રોલપમ્પ વાળા જીલુભાઈ આયદાનભાઈ ડાંગરની નિમણુંક કરવામાં આવી છે.

ખેડુત અગ્રણી અને ખેડૂતોના પ્રશ્ને હંમેશા અગ્રેસર રહેતા જીલુભાઈ ડાંગરની કિશાન સંગઠનના પ્રમુખપદે વરણી થતા નવયુગ એજ્યુકેશન ગ્રુપના પી.ડી.કાંજીયા, સેનેટ સભ્ય સાગર સદતીયા, ભાજપ અગ્રણી સુરેશભાઈ દેસાઈ, એ.ડી.સદાતીયા, બિપિનભાઈ વડાવીયા તથા નવનીતભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે.

- text

- text