મોરબી : બ્રહ્મ સમાજ દ્વારા ઙે.કલેક્ટરનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી બ્રહ્મસમાજ દ્વારા મોરબીમા હાલ ઙે.કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીને સરકાર દ્વારા પ્રમોશન આપી અધિક કલેક્ટર તરીકે ગાંધીનગર જીઆઈઙીસી ખાતે નિમણુક કરવામા આવી છે જેને આવતીકાલથી ઙે.કલેકટરનો ચાર્જ છૉઙી અને સોમવારે ગાંધીનગર ખાતે અધિક કલેક્ટરનો ચાર્જ સંભાળવાનો હોય મોરબી બ્રહ્મસમાજ દ્વારા અભિવાદન સન્માન સભારોહનુ આયોજન કરાયુ હતુ. જેમા નાયબ કલેક્ટર નિખીલભાઈ જોશી, પ્રમુખ ભુપતભાઈ પંઙ્યા, મનોજભાઈ પંઙ્યા, દિપકભાઈ મહેતા, અનિલભાઈ મહેતા, હસુભાઈ પંઙ્યા, નરેન્દ્રભાઈ મહેતા સહિતના બ્રહમસમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને પુષ્પહાર તથા સાલ અને સાફા પહેરાવી સન્માન કરવામા આવ્યુ હતુ.⁠⁠⁠⁠

 

- text