- text
મોરબીમાં ગત મોડીરાત્રીના નહેરુ ગેટ નજીક આવેલ પૂનમ મ્યુઝીક નામની મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશન બનાવી હતી. સવારમાં દુકાન માલિકને જાણ થતા દુકાન માલિક દુકાન પર દોડી આવી દુકાનમાં જોતા તસ્કરોએ દુકાનનું સટર તોડી ૧૫૦થી વધુ મોબાઈલ અને સીસીટીવી સીડીઆર ચોરી ગયા હતા.દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.
- text
- text