સરકારે ખાસ પેકેજ જાહેર કરતા ટંકારા પોલીસ દ્વારા ભવ્ય ઉજવણી

મોરબી : પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું પેકેજ જાહેર થતા પોલીસ બેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આજે ટંકારા પોલીસ વિભાગ દ્વારા...

ટંકારા : હરબટીયાળી મુકામે અખાત્રીજના દિવસે લેઉવા પાટીદાર સમાજના સમુહલગ્નનું ભવ્ય આયોજન

૬૨ યુગલો પ્રભુતામાં પગલા પાડશે, સમાજના શ્રેષ્ઠીઓની રક્તતુલા સહિતના કાર્યક્રમો માટે તડામાર તૈયારીઓ ટંકારા : આવનારી તારીખ ૭મી મેના રોજ અખાત્રીજના દિવસે શ્રી સરદાર લેઉવા...

અમદાવાદમાં માલધારીઓને પોલીસની કનડગતના વિરોધમાં ટંકારામાં આવેદન

ટંકારના માલધારી સમાજે અમદાવાદની ઘટનાને વખોડી કાઢી મામલતદારને આવેદન આપીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવા અને માલધારીઓને ન્યાય આપવાની માંગ કરી ટંકારા : અમદાવાદમાં ઢોર...

ટંકારામાં પુસ્તક પરબ અંતર્ગત નવરાત્રી નિમિત્તે સંસ્કૃતિ પરિધાન સ્પર્ધા યોજાઇ

ટંકારા : ગઇકાલે પુસ્તક પરબ તારીખ 3 ના રોજ યોજાયું હતું. આ પરબમાં સંસ્કૃતિ પરિધાન નામે કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશ વિવિધ તહેવારો, કલાઓ અને...

ટંકારા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત નોટા પણ મેદાનમાં : આ રહ્યા હાર-જીતના આંકડા

તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકોમાં ગત ચૂંટણીના મતદાનના આંકડા ભાજપ માટે ચિંતાજનક ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં જીલ્લા પંચાયતની ત્રણ બેઠક છે અને તાલુકાની ૧૬ બેઠક...

મુજકો યારો માફ કરના… ટંકારા પોલીસ મથકમાં દારૂડિયો ઘુસી ગયો

મૂળ ટંકારાના હડમતીયા ગામના યુવાનને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું ટંકારા : ગઈકાલે સાંજે દારૂના નશામાં ભાન ભૂલી એક શખ્સ ટંકારા પોલીસ સ્ટેશનના મેદાનમાં ચડી આવતા...

ટંકારાના બંગાવડી ગામે મંગળવારે રામામંડળ રમાશે

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આગામી તા. 6ને મંગળવારે પ્રખ્યાત અલખધણી રામામંડળ ભજવાશે. આ ધાર્મિક આયોજનનો લાભ લેવા પડાયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ...

ટંકારા પંથકમાં અંતે ગાજવીજ સાથે વરસાદ

ટંકારા શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 20 મિનિટથી પડતો ધોધમાર વરસાદ : હળવદમાં માત્ર હળવું ઝાપટું પડ્યું ટંકારા : ટંકારા પંથકમાં આજે ગાજવીજ સાથે મેઘરાજાએ...

પરિણીતાને મરવા મજબુર કરનાર જમાઈ અને વેવાઈ વેવાણ વિરુદ્ધ ફરિયાદ

ટંકારાના જબલપુર ગામના આત્મહત્યાના બનાવ અંગે પરિણીતાના માતાએ ફરિયાદ નોંધાવી ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેનાર પરિણીતાની માતાએ જમાઈ, વેવાઈ...

સજનપર ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો : છ ઝડપાયા

રોકડ રકમ રૂ. ૫૦,૫૦૦/- તથા ઇકો કાર સાથે કુલ કી.રૂ.૧,૫૦,૫૦૦/- ના મુદ્દામાલ ઝડપી લેતી ટંકારા પોલીસ ટંકારા : ટંકારાના સનજપર ગામે વાડીની ઓરડીમાં ધમધમતા જુગરધામ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ડૂબેલા યુવાનોની શોધખોળમાં મદદ માટે ટિકર ગામના 16 સેવાભાવી તરવૈયાઓ રવાના

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમ પાસે નદીમાં ડૂબેલા 3 યુવાનોને બચાવવા માટે 4થી 5 કલાકથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હળવદના ટિકર...

વાંકાનેરના કોટડા નાયાણી ગામે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ

મોરબી : સૌરાષ્ટ્રમાં આજે સાંજના અરસામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંકાનેરના કોટડા નાયાણી ગામે પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે....

મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહૂતિ

  70 હજારથી વધુ લોકોએ કથાનો અને પ્રસાદનો લાભ લીધો : શિવમ હોસ્પિટલ મોરબી દ્વારા સાત દિવસ ફ્રી નિદાન કેમ્પ અને દવા અપાઈ હળવદ : હળવદ...

હળવદ હાઈવે પર કતલખાને લઈ જવાતા સાત પશુઓને બચાવાયા

વેચનાર અને ખરીદનાર સામે બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હળવદ : હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે કતલખાને લઈ જવાતા સાત ઘેટાને...