આમ આદમી પાર્ટીના મહીલા પ્રદેશ અધ્યક્ષ રીતુબેન બંસલે મોરબી જીલ્લાની મુલાકાત લીધી

મોરબી : આમ આદમી પાર્ટીના મહીલા પ્રદેશ અધ્યક્ષ રીતુબેન બંસલ મોરબી જીલ્લાની મુલાકાતે આવ્યા હતા. જિલ્લાની મહીલાઓ સાથે મિટિંગ કરી મહીલા સંગઠનને મજબૂત કરવા...

ગાંધીનગરમાં 6 એપ્રિલથી ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2022 એક્ઝિબિશન

  દેશ-વિદેશના 5 હજારથી વધુ મુલાકાતીઓ આવશે : મોરબીના અનેક સિરામિક ઉદ્યોગો પણ લેશે ભાગ ત્રી-દિવસીય એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો- મટિરિયલની લેટેસ્ટ...

2 ઓગસ્ટ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સીંગદાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને તલનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.2...

મોરબીના સીરામીક ઝોન પીપળી રોડ ઉપર ટ્રાફિકજામ, અનેક વાહનો અટવાયા

ભારે વરસાદથી રોડનું ધોવાણ થતા ટ્રાફિક જામ સર્જાયો મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ ઉપર આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો.બે દિવસ પહેલા પડેલા...

મોરબીના રણછોડનગર વિસ્તારમાં પાણીનો કકળાટ

નવલખીરોડ ઉપર આવેલ અમૃતપાર્ક સોસાયટીની દાદાગીરી : વાલ્વ ખોલવા ન દેતા ૧૫૦૦ પરિવારો પાણી વગર ટળવળે છે મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડ...

માળીયા તેમજ ટંકારા આઇ.ટી.આઇ.ના નૂતન બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

જિલ્લાના ૨૨૧ લાભાર્થીઓના ઘરના લોકાર્પણ/ખાતમુહૂર્ત થયા વિજયભાઇ રૂપાણીની સરકારે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે : લીલાબેન આંકોલીયા, ચેરમેન, રાજ્ય મહિલા આયોગ મોરબી : સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ...

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : યુવતીઓમાં ઉત્સાહ અને આધ્યાત્મિકતાનું વાતાવરણ

મોરબીના તમામ શિવ મંદિરોમાં યુવતીઓની પૂજા અર્ચનાથી ગૂંજી ઉઠ્યા મોરબીમાં આજથી તમામ શિવ મંદિરોમાં કુવારી યુવતીઓ ઘરની સુખશાંતિ અને સારો પતિ મેળવવા માટે શિવ પાર્વતીની...

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા ઓપન મોરબી ચેસ સ્પર્ધાનું આયોજન

ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અને એક થી ત્રીજા નંબરે રહેનાર વિજેતાઓને ટ્રોફી એનાયત થશે મોરબી : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા ઓપન મોરબી ચેસ...

મોરબી-રાજકોટ ફોરલેન રસ્તાનું કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા કલેકટરની તાકીદ

સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો રોડ, રસ્તા, ગટર, ઓવરબ્રીજ, ટ્રાફિક સહિતના વિવિધ ફરિયાદોનો નિકાલ કરાયો : ગટરની સમસ્યા ઉકેલવા સ્પે.ટીમનું ગઠન કરીને ફ્લોઅપ લેવાની...

તમામ કંપનીના 2-વ્હીલર સર્વિસ માટે મોરબીમાં શરૂ થઈ ગયું છે “સર્વિસ ફોર્સ” જયકા ઓટો...

ભારતનું સૌથી મોટું મલ્ટી બ્રાન્ડ 2-વ્હીલર સર્વિસ નેટવર્ક “સર્વિસ ફોર્સ” - જયકા ઓટો કેર અવની ચોકડી પાસે આજથી શરૂ… https://youtu.be/BIzXN8NWjrg?si=PlMhRAg_s15ilUFA પિક-અપ અને ડ્રોપની સુવિધા, રસ્તે અટકે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રવાપરમાં એક અઠવાડિયાથી પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ, રાત્રે સરપંચની ઘરે રજુઆત કરવા દોડી...

અંદાજે ફ્લેટ દીઠ રૂ.35 હજારના પાણીના ટાકા નખાવી દીધા હોવાની સ્થાનિકોની રાવ, સરપંચના ઘરેથી અન્ય આગેવાનોએ રાત્રે 12:30 વાગ્યે પાણી આવી જશે તેવી ધરપત...

હળવદ : તળાવમાં ઝુંપડા બાંધીને રહેતા લોકોને હટી જવા તંત્ર દ્વારા અપાઈ સૂચના 

હળવદ : હળવદ શહેરના સામંતસર તળાવમાં ગેરકાયદે દબાણ કરી ઝુંપડા બાંધનાર તમામ લોકોને આગામી ચોમાસામાં ભારે વરસાદના કારણે જાન માલનું નુકશાન ન થાય તે...

મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજતા કલેકટર 

હોસ્પિટલની મેડિકલ સર્વિસ અને સગવડો અંગે કરાઈ સમીક્ષા : ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારીઓની પણ ઉપસ્થિતિ મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉપલબ્ધ મેડિકલ...

ટંકારાના બે ઝોનલ સામે તાલીમમાં ગેરહાજરી અને શિસ્તભંગ બદલ લેવાશે પગલાં

મદદનીશ ચૂંટણી અધિકારીની કડક કાર્યવાહી : બન્ને કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકાર્યા બાદ ખુલાસાઓ ગ્રાહ્ય ન રાખી કલેકટરને ખાતાકીય પગલાં લેવા કરી દરખાસ્ત મોરબી : રાજકોટ...