આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહામુકાબલો : બુકી આલમમાં ભારત હોટફેવરીટ

મોરબીવાસીઓમાં ભારે ઉત્સુકતા : સૌરાષ્ટ્રમાં 250 કરોડનો સટ્ટો લાગ્યો  એક તરફ રવિવારની રજા બીજી તરફ ભારત- પાકનો મેચ , ક્રિકેટરસિયાઓને મજા પડી ગઈ : વરસાદ...

મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરીની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ

એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સોને 46 ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધા મોરબી : મોરબીમાં મોબાઈલ ટાવરોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી...

સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટ્રકને નડ્યો અકસ્માત : એક ગંભીર

માળિયા : સુરજબારી ટોલ પ્લાઝા નજીક એક ટ્રકને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત...

મોરબી અપડેટ ઈમ્પેક્ટ : વાંકાનેરમાં નેશનલ હાઈવે મેન્ટેનન્સ ટીમ દ્વારા પાણીનો નિકાલ કરાયો

વાંકાનેર નેશનલ હાઈવે પરના સર્વિસ રોડમાં પાણી ભરાયાના સમાચારો પ્રસિદ્ધ થતાં નેશનલ હાઈવે મેન્ટેનન્સ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી, ટ્રેક્ટર તેમજ 15 મજૂરોની ટીમ...

મોરબી : BAPS મંદિર શિલાન્યાસ ઉપક્રમે વિવિધ વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર અસ્મિતાના પ્રદર્શન ખંડો બન્યા...

હરિભક્તો હરિકૃષ્ણ મહારાજની રજતતુલામાં જોડાયા - કાલે રવિવારે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કરીએ મંદિર ઉમંગે’ મોરબી : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવ...

સ્પોર્ટ્સમા ચાર ગોલ્ડ મેડલ મેળવનાર મોરબીના લોકરક્ષક મહિલાની એથ્લેટીક્સમાં ગુજરાતને ગૌરવ અપવવાની આકાંક્ષા

સમગ્ર રાજ્યની પોલીસની શાન વધારનાર મોરબીના લોકરક્ષક મહિલાનું અદેકરું સન્માન ગિરનારની આરોહણ અને અવરોહણની રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની સહિતની સ્પર્ધામાં ચાર-ચાર ગોલ્ડ મેડલ મેળવનાર મહિલા લોકરક્ષકનું...

કચ્છ તરફ ફંટાતું વાવાઝોડું મોરબીને ટચ નહિ કરે

ઉપરથી સૂચના આવી નથી, કચ્છ તરફ ફંટાતું વાવાઝોડાથી પવનની ગતિ વધવાની અને વરસાદ પડવાની અધિક કલેકટરે શકયતા વ્યક્ત કરી મોરબી : વાયુ વાવાઝોડાનો ખતરો ટળી...

મોરબી : 230 વેપારીઓને મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ

મોરબી : મોરબીમાં રાત્રિના સમયે દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખી ધંધો કરવા માંગતા વેપારીઓએ આજે મોરબી પાલિકા દ્વારા યોજાયેલ નોંધણી કાર્યકમમાં પોતાના ધંધા-વ્યવસાયની...

લાલબત્તી સમાન ઘટના : મોરબી નજીક સ્કૂલ વેનમાં આગથી અફડાતફડી

જોકે ડ્રાયવરની સમય સુચકતાથી તમામ બાળકોનો ચમત્કારિક બચાવ મોરબી : સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન કલાસીસમાં ફાયર એન.ઓ.સી. ઝુંબેશ ચાલી...

મોરબી : રાજકોટ હાઇવે પર મેટાડોર અને અલ્ટો કારને અકસ્માત નડ્યો

ભંગાર ભરેલું મેટાડોર પલટી જતા એક તરફનો રોડ બંધ થયો મોરબી : મોરબી- રાજકોટ હાઈવે પર ફોર લેનની કામગીરી ચાલી રહી છે. જોકે ધીમી કામગીરીતેમજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

શેરબજાર શીખો સરળતાથી : Wall Street Pathshalaમાં 22મેથી નવી બેચ શરૂ

  બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 4થી 6 અને રાત્રે 9થી 10:30 એમ બે બેચ : જૂજ...

મોરબીના નર્મદા બાલઘર ખાતે 20 મેથી વિનામૂલ્યે વિવિધ કોર્ષનો પ્રારંભ

મોરબી : મોરબીના દરબારગઢ ખાતે નાગનાથ શેરીમાં આવેલા નર્મદા બાલઘર ખાતે આગામી તારીખ 20 મેથી વિનામૂલ્યે વિવિધ કોર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ...

ચૂંટણીના ડખ્ખા શરૂ ! હળવદના જુના માલણીયાદ ગામે યુવાનને માર પડ્યો

ચૂંટણી સમયે ટેબલ નાખીને કેમ બેઠો હતો ? બહુ ઉલરતો હતો કહી હુમલો હળવદ : ચૂંટણી સમયે રાજકીય પક્ષો વચ્ચે ચાલતા આક્ષેપો પ્રતિ આક્ષેપોની અસર...

17 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 17 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ દસમ,...