મોરબી : યુવા આગેવાન રાજુભાઈ કાલરિયાનો આજે જન્મદિવસ
મોરબી : મોરબીના યુવા નેતા અને યુવા આગેવાન ભાજપ અગ્રણી રાજુભાઈ કાલરિયાનો આજે 9 જૂને જન્મદિવસ છે. હંમેશા હસતા રહેતા મિલનસાર સ્વભાવના રાજુભાઈ નાની...
મોરબી : યુવા પત્રકાર રવિ નિમાવતને હેપ્પી બર્થ ડે
મોરબી : આજે પત્રકાર રવિ નિમાવતનો જન્મદિવસ છે. મોરબીમાં રેહતા અને ૯ જુનના રોજ જન્મેલા રવિ નિમાવતને નાનપણથી વાચન અને લેખનનો શોખ હતો. એટલે...
જાણો મોરબીની આ આધુનિક યુવતીઓ વિશે જે બની છે પુરુષો સમોવડી
બેમિસાલ બેબ્સ મોરબીની મિસાલ બની : દેખાવ મોર્ડન અને સ્વભાવ સંપૂર્ણ ભારતીય સુસંસ્કૃત
મોરબી : ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિની ભારે અસર દર્શાય રહી છે. ખાસ કરીને...
મોરબી : ખનીજ માફિયાનો સરપંચ પર હુમલો
મોરબી : આંદરણા ગામના સરપંચ રસિકભાઈ દંતાલિયાએ તાલુકા પોલીસને ફરિયાદ નોંધાવી છે કે, દિનેશ દેસાઈ, જયસુખ દેસાઈ અને ભરત દેસાઈ એ ત્રણેય શખ્શો ગામમાં...
મોરબી : સાત ગામોની પાણી સમસ્યાનો નિકાલ
લોકકલ્યાણ અર્થે બાબુભાઈ બોખરીયાએ સાતેય ગામને સૌની યોજના હેઠળ નર્મદા નીર આપવાની મંજૂરી આપી
મોરબી : મોરબીનાં સાત ગામોમાં ગંભીર જળ કટોકટી સર્જાય છે ત્યારે...
મોરબી : સમગ્ર જિલ્લામાં ટ્રાફિક પોલીસની જંગી ઝુંબેશ
મોરબી : જિલ્લામાં એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસે ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથધરી હતી. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ જિલ્લામાંથી કુલ ૯૦ વાહનો ડિટેઇન કરી...
મોરબી : નગરપાલિકામાં સત્તા પલ્ટા અંગે કૉંગ્રેસના બ્રિજેશ મેરજાની પ્રતિક્રિયા
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ બ્રિજેશ મેરજાએ મોરબી નગરપાલિકામાં પ્રમુખ , ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા સાંપડી નહિ તે અંગે મંતવ્ય આપતા કહ્યું છે કે, કાઉન્સીલરોનો...
સિરામિક કારખાનામાં પતરું તૂટતાં બે મજૂરો નીચે પડ્યા : એકનું મોત
મોરબી : પાવડીયારી જેતપર રોડ નજીક આવેલ સિરામીક યુનીટમાં પતરા લગાવતી વેળાએ પતરૂ તુટી જતા ઉંચાઈએથી નીચે પટકાયેલા બે મજુરો પૈકી એકનું ઘટના સ્થળે...
મોરબી : જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા પછાત બાળકોને સ્કૂલબેગકીટ અપાઈ
મોરબી : 'જોય ઓફ ગિવિંગ' ગ્રુપ મોરબી દ્વારા સાર્વજનિક પ્રાથમિક શાળા, હરિજનવાસ, જેલ પાસે તથા મોરબીનાં અન્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવાનો કાર્યક્રમ આજ...
મોરબી : ૧૨ જુને સિંચાઈ વિહોણા ખેડૂતોની રેલી
મોરબી : મોરબી માળિયા તાલુકાનાં સિંચાઈ વિહોણા ગામોનાં ખેડૂતો દ્વારા ૧૨ જુન સોમવારનાં રોજ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ રેલીમાં સિંચાઈ વિહોણા ખેડૂતો...