મોરબી : યુવા આગેવાન રાજુભાઈ કાલરિયાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના યુવા નેતા અને યુવા આગેવાન ભાજપ અગ્રણી રાજુભાઈ કાલરિયાનો આજે 9 જૂને જન્મદિવસ છે. હંમેશા હસતા રહેતા મિલનસાર સ્વભાવના રાજુભાઈ નાની ઉંમરમાં બિઝનેશની સાથે રાજકીય ક્ષેત્રે પણ નોંધનીય પ્રગતિ કરી છે. નાની ઉંમર પોતાના વતન જીવાપર ગામના સરપંચની જવાબદારી નિભાવી ગામના વિકાસ માટે સતત કાર્યરત રહ્યા અને ભાજપ સંગઠનમાં મોરબી તાલુકા ભાજપ યુવા પ્રમુખ પદે રહી સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. રાજુભાઈ સિરામિક ઉધોગ સાથે સંકળાયેલા છે. સાથે સક્રિય રીતે રાજકારણમાં અને સામાજિક ક્ષેત્રે ચાવીરુઓ ભૂમિકા ભાવિ રહ્યા છે. અખંડ આનંદ ગ્રુપ, મોરબી યુવા જ્ઞાનોત્સવ જેવી રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રાજુભાઈ કાલરિયાને તેમના જન્મદિવસ પર તેમના મોબાઈલ નં 87586 20000 પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યી છે.

- text

- text