Wednesday, November 6, 2024

મોરબીમાં કડાકા ભડાકા સાથે વરસાદનું ધમાકેદાર ઝાપટું

મોરબી : મોરબીમાં આજે મંગળવારે બપોર બાદ વાતાવરણમાં મેઘાડંબર છવાયા બાદ સાંજે મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર એન્ટ્રી શરૂ થતાં મોરબીવાસીઓમાં આનંદની લાગણી...

મોરબી : રોમિયોગીરી કરતા યુવાનોને પોલીસે સબક શીખડાવ્યો

કન્યા છાત્રાલય રોડ પર અડિંગો જમાવીને બેસતા આવરા તત્વો સામે પીઆઇ ઓડેદરાની લાલ આંખ મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર અને નવા બસ સ્ટેન્ડ...

મોરબી : સતત પંદર દિવસ ચાલ્યો નિદાન અને સારવાર કેમ્પ

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી તથા દિપ હોમીયો ક્લીનીક દ્વારા તા.૧૦થી ૨૫ જૂન સુધી નિશુલ્ક સર્વરોગ નીદાન તથા સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો મોરબી : ઇન્ડિયન...

મોરબી : ક્રાઈમ અપડેટ (27-06-17)

મોરબી : મારામારી રવાપર રોડ સહયોગ સો.સા-૨ પાસે માણેકબેન બાબુભાઇ ગોવીંદભાઇ ફુલતરીયા ઉ.વ.૫૦ને (૧) પ્રાણજીવનભાઇ દેત્રોજા (૨) જયાબેન પ્રાણજીવનભાઇ (૩) રમેશભાઇ પ્રાણજીવનભાઇ દેત્રોજા તથા (૪)...

મોરબીના ફર્નિચરના વેપારીઓએ GSTના દર ઘટાડવા કલેક્ટરને રજૂઆત

ફર્નિચર ઉપર લગાવેલ ૨૮% ટેકસ ઘટાડવા તથા તેના કડક નિયમોને સરળ કરવા આવેદન આપ્યું મોરબીમાં ફર્નિચર એસોસિએશન દ્વારાજિલ્લા કલેકટરને આવેદન આપી GSTના દર ઘટાડવા તથા...

નર્મદા વિભાગની આડોળાઈના કારણે ચકમપરના તળાવો ખાલી રહેતા ગ્રામજનોની આદોલનની ચીમકી

જિલ્લા કલેક્ટરને આવેદન આપી ચકમપર પંચાયતે રજૂઆત કરી મોરબી તાલુકાનાં ચક્મપર ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને નર્મદા વિઓભાગની આડોળાઈના કારણે ગામમાં...

મોરબી : નવલખી સહિતના રોડ પર ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો : જિલ્લા પોલીસવડાને આવેદન

મોરબી – નવલખી, આમરણ – માળિયા રોડ પર ટ્રાફિક અને અકસ્માત નિવારવા તંત્રને યોગ્ય પગલાં લેવા રજૂઆત મોરબી જિલ્લાનાં મોરબી – નવલખી રોડ તથા માળિયા...

ગોલ માલ હૈ ભાઈ…મોરબીમાં આધારકાર્ડથી પણ વધુ રેશનકાર્ડની જનસંખ્યા

બારકોડેડ રેશનકાર્ડ આવ્યા બાદ પણ જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડનું દુષણ ન ગયુ મોરબી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ૧૦૦ ટાકા પૂર્ણ થવાના આરે છે ત્યારે ભૂતિયા રેશનકાર્ડના અસ્તિત્વની...

મોરબી જિલ્લામાં જરૂરી વરસાદ ન વરસતા ધરતીપુત્રો ચિંતીત

મોરબી : જિલ્લામાં માંગ્યા મેહ નહીં વરસતા ધરતીપુત્રો ચિંતીત થઈ ગયા છે. સામાન્ય વરસાદ પડવાથી હજી સુધી વાવેતર થઈ શકયું નથી. અત્યાર સુધીમાં વાવેતરનું...

નરેન્દ્ર મોદીના રાજકોટના કાર્યક્રમમાં મોરબી પાસના આગેવાનોની આત્મવિલોપનની ચીમકી

પાસના આગેવાનોની ચીમકીના પગલે તંત્રમાં દોડધામ મોરબી જીલ્લા પાસની ટીમ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન સમિતિ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે

મોરબી : પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ-લાલકુઆન...

વાંકાનેર તાલુકામાં વીજતંત્ર દ્વારા નવું ઢુવા સબ ડિવિઝન બનાવાશે

ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજુઆતને પગલે ઉર્જા વિભાગે આપી લીલીઝંડી  વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીજતંત્ર દ્વારા નવુ ઢુવા સબ ડિવિઝન બનાવવામાં આવશે. એટલે અન્ય સબ ડિવિઝનના...

મોરબીમાં રવિવારે ગર્ભસંસ્કાર વિષય ઉપર નિઃશુલ્ક શિબિર

ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી સહિતના વિષયો ઉપર અપાશે માર્ગદર્શન મોરબી : મોરબીમાં આગામી તા. ૧૦ને રવિવારે સાંજે...

આને કહેવાય ગુરૂદક્ષિણા…બગથળાની શાળામાં ભૂતપૂર્વ આચાર્યની પ્રતિમાનું અનાવરણ 

ગામને શિક્ષિત બનાવવામાં સિંહફાળો આપનાર ભૂતપૂર્વ શિક્ષકની સ્મૃતિ અને સન્માનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કર્યું પ્રેરણાદાયી કાર્ય મોરબી : બગથળા ગામની શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે જેઓએ શિક્ષણની...