મોરબી શાકમાર્કેટ બહારથી ભીખલાલનું મોપેડ ચોરાયું

મોરબી : મોરબી શહેરની શાકમાર્કેટ બહારથી કુબેરનાથ મેઈન રોડ ઉપર મોચી શેરીમાં રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેરની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું જીજે-36-એન-4618 નંબરનું ટીવીએસ...

બેલા (રંગપર) ખાતે શુક્રવારે રામામંડળ રમાશે

મોરબી: મોરબીના બેલા (રંગપર) ખાતે આગામી તારીખ 29 એપ્રિલ ને શુક્રવારના રોજ રાત્રે 9:30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ઓધવજીભાઈ ગંગારામભાઈ અઘારા આયોજિત આ...

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં યોજાયેલા પૂર્વ છાત્ર સંમેલનમાં સ્મરણો વાગોળતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ

માતૃભાષામાં શિક્ષણ લીધા પછી પણ સાતથી આઠ દેશોમાં નૃત્ય ક્લાસીસ ચલાવું છું: ભૂતપૂર્વ વિદ્યાર્થી મોરબી: સરસ્વતી શિશુમંદિર - મોરબીમાંથી અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક...

રાજકોટમાં આયોજિત એજ્યુકેશન એક્સપોમાં માર્ગદર્શન મેળવતાં મોરબીના વિદ્યાર્થીઓ

મોરબી: સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન તથા સારથી એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જનકલ્યાણ હોલ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સપોના માધ્યમથી પોતાની કારકિર્દી કંડારવા ઉત્સુક અનેક વિધાર્થીઓએ માર્ગદર્શન...

લાકડાના ફર્નિચરને કહો અલવિદા, હવે પીવીસીનું આકર્ષક ફર્નિચર બનાવો હેવન પીવીસી ફર્નિચરમાંથી

પીવીસી ફર્નિચરના ફાયદા લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી લાકડા તથા અન્ય ફર્નિચરની કિંમતમાં સસ્તું વાપરવામાં હળવું અને સરળ દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ટકાઉમાં સારું વોટર પ્રુફ ...

મોરબીમાં કાલે મંગળવારથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ : 12 હજાર ભાવિકો બેસી શકે તેવી...

  સમગ્ર સભા મંડપ ફૂલો અને ફુગ્ગાથી સજાવાયો : 500થી વધુ કાર પાર્ક કરી શકાય તેવી પાર્કિંગ વ્યવસ્થા મોરબીઃ આવતીકાલ 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના...

વાંકાનેર-મોરબી વચ્ચે 29મીથી દોડશે 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન

  મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે એ 29 એપ્રિલ, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો...

મોરબી જિલ્લાના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ

  શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા, ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓનું નિદર્શન કરાવી માહિતી અપાઈ મોરબી : દર વર્ષે તારીખ ૨૫-એપ્રીલને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે...

મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તાલીમમાં જે બ્રાહ્મણ બહેનો જોડાવા માંગતી હોય તેઓએ...

મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા બુધવારે પ્રથમ સ્તંભ પૂજન મહોત્સવ

મોરબી : મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા બુધવારે મંદિરના પ્રથમ સ્તંભ પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ઝૂલતા પુલની બાજુમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં વિનામૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાશે

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, શ્રી જલારામ મંદિર ગ્રીન...

ભારે પવનને કારણે ખાખરાળાની સનટેક પ્લાયવુડ ફેક્ટરીમાં ભારે નુકશાન 

મોરબી : છેલ્લા ત્રણ દિવસથી મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આંધી-વંટોળમાં અનેક ઉદ્યોગોમાં નુકસાન થયું છે. મોરબીના ખાખરાળામાં આવેલી સનટેક પ્લાયવુડ...

શ્રમીક-મધ્યમવર્ગને ફાઈનાન્સ કંપનીનાં ત્રાસમાંથી બચાવો’

મોરબી : મોરબી શહેર- જીલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા શ્રમીક અને મધ્યમવર્ગને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરનગતી બાબતે ગવર્નર, રિઝર્વ બેંક,...

Morbi: અપહરણના ગુનામાં પાંચ મહિનાથી નાસતો આરોપી મધ્યપ્રદેશથી પકડાયો

મોરબી: અપહરણનાં ગુનામાં પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનામ ગુ.ર.નં....