મોરબીની કુબેર ટોકીઝ પાછળ દારૂ વેચતો ટકો એલસીબીની ઝપટે ચડ્યો

30 બોટલ દારૂ કબ્જે કરતી પોલીસ મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે કુબેર ટોકીઝ પાછળ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે દરોડો...

મોરબી નગર દરવાજા નજીક કરિયાણાની દુકાનમાં મધ્યરાત્રે ભીષણ આગ

ડી.પી.કિરાણા સ્ટોરમાં આગ લાગતા ત્રણ માળનું બિલ્ડીંગ ભસ્મી ભૂત, રાત્રે 11.40 વાગ્યે લાગેલી આગ વહેલી સવારે 4.30 કલાકે બુઝાઈ મોરબી : મોરબી નગર દરવાજા નજીક...

મોરબી જિલ્લામાં કોરોનાના આજે નવા 17 કેસ, એક્ટિવ કેસ 94 થયા

મોરબી ગ્રામ્યમાં 15, મોરબી શહેરમાં 2 કેસ, બાકીના ચારેય તાલુકા હળવદ, વાંકાનેર, માળીયા ટંકારામાં એકપણ કેસ ન નોંધાયા  મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ આવવાનું...

મોરબી સબજેલમાં પોલીસનું ચેકિંગ

એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમોએ ચેકિંગ કર્યું મોરબી : મોરબીની સબજેલમાં પોલીસે આજે રવિવારે ચેકિંગ હાથ ધર્યું હતું. એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા ચેકિંગ...

મોરબી પોસ્ટ ઓફિસમાં 5 દિવસ સુધી આધાર કાર્ડમાં મો.નં. અપડેટ કરવાનો કેમ્પ

મોરબી : આવતીકાલે સોમવારથી દરરોજ 31 માર્ચ સુધી મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પ યોજાશે. જેનો સમય સવારે...

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં મોરબી કોંગ્રેસ ધરણા કરશે

મોરબી : કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા પડયાના બીજા જ દિવસે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે....

ધારાસભ્ય કાનાભાઈની હાજરીમાં “મન કી બાત” કાર્યક્રમ નિહાળતા ભાજપના આગેવાનો

મોરબી: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 99 મો એપિસોડ પ્રસારિત થયો હતો. ત્યારે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયની હાજરીમાં ભારતીય...

મોરબીના વરિયા મંદિરે આગામી 30 માર્ચથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબી: સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના કુળદેવી શ્રી વરિયા માતાજી, ગુરુ પ્રેમદાસબાપુની અસીમ કૃપા અને આશીર્વાદ તથા મોરબી વરિયા મંદિરના મહંત વિરદાસબાપુની ઈચ્છા તેમજ પ્રેરણાશક્તિથી...

મોરબીમાં આયંબિલ ઓળી પ્રસંગે ગુણરત્નસુરીશ્વરજી મ.સા. સહિત 38 ગુરુ ભગવંતની પધરામણી

વાજતે ગાજતે સામૈયા, માંગલિક પ્રવચન, ભક્તિ ગીત, ઉછામણી, પ્રભાવના સહિતના કાર્યક્રમ યોજાયા મોરબી: આજ રોજ 26 માર્ચે મોરબીની ધરા ઉપર સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત...

રાજકોટ નાઈટ મેરેથોનમાં ત્રીજો નંબર મેળવતા મોરબીના ડો. અનિલ પટેલ 

મોરબી : રાજકોટમાં યોજાયેલી નાઈટ હાફ મેરેથોનમાં મોરબીના ડો. અનિલ પટેલે ત્રીજો નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગઈકાલે એટલે કે 25 માર્ચને શનિવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઘુંટુ અને માંડલ ઔધોગિક વિસ્તારોમાં 22 તારીખે વીજ પુરવઠો બંધ રહેશે

Getco દ્વારા સબસ્ટેશન મેઇન્ટનન્સની કામગીરીનાં કારણે સવારે 7 થી બપોરે 1 સુધી પાવર કાપ રહશે મોરબી : ઘુંટું ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતી...

મોરબીમાં ધાર્મિક દબાણોનો સર્વે શરૂ, પાલિકાએ ધડાધડ નોટિસ ફટકારી

નગરપાલિકા વિસ્તારમાં 49 ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ, પુરાવા રજૂ કરવા તાકીદ : મંદિરોને નોટિસ આપવા બાબતે હિન્દુ સંગઠનોએ રોષ વ્યકત કર્યો મોરબી : સમગ્ર ગુજરાત...

હાય ગરમી : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 45 ડિગ્રીએ પોહચવાની સંભાવના

22 થી 26 મે સુધી મોરબી જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી મોરબી : મોરબી જિલ્લામાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યો હોય તેમ આકરો તાપ પડી...

મોરબી જિલ્લામાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવેશે તો તેનો વિરોધ કરશું : કોંગ્રેસ

મોરબી : હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ...