માળિયાના નાના દહીસરા ગામે બાઈક પર દારૂ બિયરનો જથ્થો લઈ જતો શખ્સ ઝડપાયો

મોરબી: માળિયા તાલુકાના નાના દહીસરા ગામ નજીક રૂ.૭૨૦૦ની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બાઈક પર જતાં યુવાનને પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ...

માળીયા નજીક હાઇવે પર લૂંટ વીથ મર્ડરની ઘટના અંગે શું કહે છે પોલીસ ?...

મોરબી : માળીયા નજીક હાઇવે પર ગત રાત્રીના લૂંટારુ ટોળકીએ કહેર વરસાવી ત્રણ થી ચાર ટ્રકોમાં લૂંટ ચાવ્યા બાદ છેલ્લે વધારવા ગામ પાસે એક...

સરવડમાં જુગાર રમતા 9 ઝડપાયા : 9.97 લાખનો મુદ્દામાલ ઝપ્ત

માળીયા મિયાંણાના સરવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી સરવડમાં સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પુનિત પ્રભુ...

માળિયાના નાની બરાર ગામે ઝેરી દવા પીને યુવકનો આપઘાત

માળીયા : માળિયાના નાની બરાર ગામે યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની...

માળિયા : રેલ્વે પ્લેટફોર્મ પોર્ટર કર્મચારી ગુમ થતા શોધખોળ.

માળીયા મી.ના વવાણીયા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પોર્ટર તરીકે ફરજ બજાવતા રેલવે કર્મચારી દિલ્હી રેલવે સ્ટેશન પરથી ગુમ થતા પરિવાર ચીંતાતુર રેલવે ના સ્ટાફે...

માળીયાના દહીંસરા નજીક કુવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

માળીયા : માળિયા મીયાણાના નાના દહિસરા અને વિરપરડા વચ્ચે કુવામાંથી અજાણ્યા પુરુષ ની લાશ મળી આવતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ માળીયાના નાના...

માળીયામાં બોગસ તબીબ સામે ગુન્હો નોંધાયો : એક વર્ષ પહેલાં બેદરકારીના કારણે દર્દીનું મોત...

એક વર્ષ પૂર્વે દર્દીનું મોત નિપજ્યા બાદ હાલની તપાસમાં સારવાર આપનાર ડોકટર બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો માળીયા : માળિયામા બોગસ ડોકટરની બેદરકારીભરી સારવારથી દર્દીનું મોત...

નાગડાવાસના લોકલાડીલા શિક્ષક સ્વ.મયુર ડાંગરની સ્મૃતિમાં વિવિધ સેવાકાર્યો કરાયા

મોરબી: નાગડાવાસ ગામ ના લોકલાડીલા યુવાન શિક્ષક સ્વ. મયુર ડાંગરનું મૃત્યુ થતાં તેમની પાછળ તેમના મિત્ર મંડળે આજરોજ રામનવમી ના પાવન દિવસે વિવિધ સેવા...

સરવડ ગામે કેરડાના ઝાડ ઉપર સાપ ચડતા કુતુહલ સર્જાયુ : ઘટના સ્થળે લોકોના ટોળા...

માળિયા મીયાણાના સરવડ ગામે દેરાળાના રસ્તા ઉપર ખેતરોના સેઢે એક તોતિંગ કેરડાનુ ઝાડ આવેલ છે મોટાભાગે કેરડાના ઝાડ ઉપર હજારો ની સંખ્યામાં કાટા હોય...

માળીયાના હજારો ખેડૂતોની રેલી સરકારને રેલો લાવી : કેનાલમાં પાણીનું લેવલ જાળવી રાખવાની માંગ...

માળીયાના હજારો ખેડૂતોની રેલી સરકારને રેલો લાવી : કેનાલમાં પાણીનું લેવલ જાળવી રાખવાની માંગ સાથે આંદોલન ચાલુ ખેડૂતોની લડત જોતા રાતો - રાત કેનાલમાં પાણી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આજે મોરબીમાં હિટવેવની કોઈ શક્યતા નથી, વાતાવરણ સુકું રહેશે

મોરબી : મે મહિનામાં ભારે ગરમી પડી રહી છે. મોટા ભાગના જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઘણા જિલ્લામાં હિટવેવની પણ...

મોરબી જુના બસસ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે જૂથ વચ્ચે બઘડાટી

સોડા બોટલ, તપેલા, લાકડી, ધોકા અને પાઇપ સાથેના હથિયારો સાથે એક જ કુટુંબના મહિલા- પુરુષો જંગે ચડતા તમામને અટકમાં લેવાયા   https://youtu.be/bu2lIQr0Yb0?si=62AeqQRdrPer2mPO મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ...

જાણો જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પાસેથી 20 મે થી 26 મે સુધીનું તમારું સાપ્તાહિક રાશિફળ

મોરબી : મોરબીના એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલિસ્ટ (કાશી વારાણસી) એવા જીજ્ઞેશભાઈ પંડ્યાએ મોરબી અપડેટના વાચકો માટે ખાસ સાપ્તાહિક રાશિફળ જણાવ્યું છે....

Morbi: પતિના ત્રાસથી નીકળી ગયેલી પરિણીતાનું ટીમ અભયમે પતિ સાથે મિલન કરાવ્યું

મોરબી: રવિવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે, એક અજાણી મહિલા મોરબી ઈન્દિરા નગરમાં એક દુકાન પાસે છેલ્લા...