મોરબી સોખડા પાટિયા નજીક ભુસા ફેકટરીમાં આગ

- text


મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલ પેસિફિક ભુસા ફેકટરીમાં આજે અગિયાર વાગ્યાના અરસામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે દોડી જઇ આગ બુઝાવી નાખી હતી. વધુમા ફેક્ટરીની ચીમનીમાં આગ લાગી હોવાનું અને વ્યાપક નુકશાન કે જાનહાની ન હોવાનું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text

- text