હળવદમા જીનિંગ મિલમાં કપાસની ગાંસડી માથે પડતા યુવાનનું મૃત્યુ

- text


હળવદ : હળવદની મોરબી ચોકડી પાસે આવેલ સાઈન કોટસ્પિન નામની જીનિંગ ફેકટરીમાં કામ કરતો કેવલભાઈ દશરથભાઈ રાવળ ઉ.30 નામનો યુવાન ગઈકાલે ફેકટરીમાં કપાસની ગાસડીઓ ગોઠવવાનું કામ કરતો હતો તે સમયે કપાસની ગાંસડી માથે પડતા ગાંસડી નીચે દબાઈ જવાથી કેવલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text