વાંકાનેરના મિલપ્લોટમા વિદેશી દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોક વિસ્તારમાંથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે સાહિલ હુસેનભાઈ પીપરવાડિયા ઉ.20 નામના યુવાનને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 3120 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text