મોરબીના થોરાળા પાટીયા પાસે ફેકટરીના ક્વાટર્સમાં શ્રમિકનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામે આવેલ દેવકુંવર ટેકનોફેબ નામના કારખાનાના લેબર ક્વાટર્સમાં રહેતા બિહાર રાજ્યના વતની આશુકુમાર હરેશ્વર તીવારી ઉ.36નું કોઈ કારણોસર લેબર ક્વાટર્સમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text