મોરબીના વાવડી રોડ ઉપરથી યુવાન લાપતા 

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીના ગેઇટ પાસેથી કલ્પેશભાઇ મહેન્દ્રભાઇ રાણેવાડીયા ઉ.30 રહે.રહે.સોમૈયા સોસાયટી નામનો યુવાન ગત તા.5 ડિસેમ્બરના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલ્યો જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.

- text

- text