શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દિવાળીના તહેવારોમાં 24× 7 કાર્યરત રહેશે

સામાકાંઠે તમામ અત્યાધુનિક સારવાર એક જ સ્થળે આપતી હોસ્પિટલ : રજાઓમાં પણ દરેક વિભાગના નિષ્ણાંતો આપશે સેવા 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે કાર્યરત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બધી જ સારવાર એક જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 24 x 7 અત્યાધુનિક સાધનોથી આપવામાં આવે છે. અહીં દીવાળીના તહેવાર ઉપર પણ બધા જ સ્પેશિયાલિસ્ટ ડોકટરોની સેવા મળી રહેવાની છે. વધુમાં અહીં ફ્રેકચરની મફત સારવાર વાહન અક્સ્માત યોજના હેઠળ મળે છે.

● હાડકાનો વિભાગ

ડૉ પ્રહલાદ ઉઘરેજા

સાગર ખાનપરા

● જનરલ સર્જરી વિભાગ

ડૉ. રવિ કોટેચા

● જનરલ મેડિસિન અને આઇસીયુ વિભાગ

ડૉ. વૈભવ દફતરી

● ગાયનેક વિભાગ

ડૉ વિશ્વા કોટેચા

● નાના બાળકોનો વિભાગ

ડૉ કરણ સરાડવા

● લેબોરેટરી વિભાગ

ડો નિધી ઉઘરેજા

● ઈમરજન્સી વિભાગ

ડૉ પ્રિન્સ રંગપરિયા

ડૉ સાવન

રામધન આશ્રમ સામે,

મહેન્દ્રનગર મેઈન રોડ, 

મોરબી- 2 

અન્ય માહિતી માટે

મો.નં.૯૭૨૭૫૨૭૫૫૫

મો.નં.૯૭૨૭૫૨૭૫૫૬