મોરબી : પાવડીયારી કેનાલ પાસેથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના સાપર નજીક પાવડીયારી કેનાલ પાસે ભરાતી શાક માર્કેટમાંથી ચંદનકુમાર અર્જુનસિંગ કુસવાહા નામના યુવાનની માલિકીનું રૂ.20 હજારની કિંમતનું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text